મતદારયાદિ 2022 pdf ડાઉનલોડ/તમારા ગામ/વોર્ડની નવી મતદારયાદિ 2022 pdf electoral Roll gujarat Full List 2022
મતદારયાદિ 2022 મા નામ કેવી રીતે ચેક કરવું ?
Step : 1 સૌ પ્રથમ ચુંટણી કમીશનની ઓફીસીયલ વેબસાઇટ https://electoralsearch.in/ ખોલવાની રહેશે.
Step : 2 જેમા આ મુઅજ્બની વિગતો ભરો જેમ કે – નામ, DoB, રાજ્ય, જિલ્લો, વિધાનસભા મતવિસ્તાર
Step : 3 તમને કેપ્ચા કોડ માટે પૂછવામાં આવશે. તમારી સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે દાખલ કરો.
Step : 4 Search પર ક્લિક કરો.
મતદારયાદિ 2022 pdf ડાઉનલોડ
૨૦૨૨ ની નવી મતદારયાદિ ચુંટણી પંચની ઓફીસીયલ વેબસાઇટ પર મુકાઇ ગયેલ છે. મતદારયાદિ ૨૦૨૨ pdf ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ અનુસરવાના રહેશે. ફોટોવાળી મતદારયાદિ 2022
- તમારા ગામની નવી મતદાર યાદી 2022 પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. એક નવી સાઇટ ખૂલશે. સાઇટ ખૂલ્યા બાદ નીચે આપેલ સ્ટેપ પ્રમાણે અનુસરો.આ લિંક પર ક્લિક કરો- http://secsearch.gujarat.gov.in/search/PhotoRoll.aspx
આ લીંક પર ક્લીક કરવાથી નીચે ફોટોમા બતાવ્યા મુજબના ઓપ્શન ખુલશે.
- પ્રથમ જિલ્લા (District) ના સામેના ખાનામાં તમે જે જિલ્લાની મતદાર યાદી ડાઉનલોડ કરવા માંગતા હો તે જિલ્લો (Select) પસંદ કરો.
- ત્યારબાદ Assembly (વિધાનસભા) સામેના ખાનામાં વિધાનસભાનો વિભાગ Select કરવાનો રહેશે.દા.ત.
- તમારા ગામની કે બૂથની મતદાર યાદીના Show પર ક્લિક કરતાં પહેલાં Captcha ની આગળ દર્શાવેલ અંગ્રેજી અંકો અને અક્ષરો તેની સામે આપેલ કોલમમાં દાખલ કરવાના રહેશે. જ્યાં સુધી આ અક્ષરો અને અંકો કોલમમાં સાચા લખાશે નહિ ત્યાં સુધી યાદી ડાઉનલોડ થશે નહિ.
- આમ બન્ને કોલમ સિલેક્ટ કરવાથી આખા વિધાનસભાના તમામ વિસ્તારો (બૂથો) ની નીચેના કોલમ અનુસારની યાદી (લીસ્ટ) જોવા મળશે.તે લીસ્ટમાંથી તમે જે ગામ કે બૂથની યાદી ડાઉનલોડ કરવા માંગતા હો ત્યાં જાઓ
NVSP પોર્ટલ દ્વારા મતદારયાદિમાં નામ ચેક કરવાના સ્ટેપ
નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ દ્વારા તમારું નામ કઈ રીતે ચકાસી શકો છો ?
Step : 1 નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ (NVSP)ની વેબસાઇટની મુલાકાત લો—https://www.nvsp.in/
Step : 2 Search in Electoral Roll વિકલ્પ પર ક્લિક કરો.
Step : 3 એક નવું વેબપેજ ખુલશે, જ્યાં તમારે તમારી વિગતો દાખલ કરવાની રહેશે.
Step : 4 હવે, નવું વેબપેજ તમને મતદાર યાદીમાં નામ તપાસવાની બે રીતો બતાવશે.
Step : 5 સર્ચ કરવાનો પહેલો વિકલ્પ આ છે, જેમાં તમારે તમારું નામ, પિતા/પતિનું નામ, ઉંમર, જન્મ તારીખ અને લિંગ દાખલ કરવાનું રહેશે.
Step : 6 માહિતી દાખલ કર્યા પછી, તમારે તમારા રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર દાખલ કરવું પડશે.
Step : 7 શોધવાનો બીજો વિકલ્પ EPIC નંબર દ્વારા શોધવાનો છે. આ પ્રક્રિયામાં, તમારે તમારો EPIC નંબર અને રાજ્ય દાખલ કરવું પડશે.
Step : 8 આ બંને વિકલ્પો માટે, તમારે અંતે કેપ્ચા કોડ દાખલ કરીને વેબસાઇટ પર આ માહિતીને અધિકૃત કરવી પડશે.
ગામની મતદારયાદિ pdf ડાઉનલોડ
આ ઉપરાંત નીચેની રીતે તમે તમારા ગામની આખી મતદાર યાદિ pdf ડાઉનલોડ કરી શકો છો.
- સૌ પ્રથમ તમારે ચુંટણી કમીશન ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે. આ માટે https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/frmEPDFRoll.aspx લીંક પર ક્લીક કરી ઓપન કરી શક્સો.
- ત્યારબાદ ઓપન થયેલ પેજમાં જિલ્લો,તાલુકો અને ગામ સીલેકટ કરતા તમારા આખા ગામની મતદાર યાદિ pdf ડાઉનલોડ કરી શકસો.