Adharcard Lost: શું તમારું આધારકાર્ડ ખોવાઈ ગયું છે ? તમને તેના નંબર પણ યાદ નથી, ચિંતા ના કરશો; આ રીતે મળશે નવું આધારકાર્ડ ઘરે બેઠા.

Adharcard Lost: આ રીતે મળશે નવું આધારકાર્ડ ઘરે બેઠા.: ભારતમાં કોઈપણ કામ માટે આધારકાર્ડ ફરજિયાત છે. દરેક ઓફિસોમાં , સરકારી લાભો લેવા માટે , ખેતી વાડીમાં વગેરે જગ્યા પર આધારકાર્ડ ની જરૂર પડે છે. એમ કહીએ તો ચાલે કે આધારકાર્ડ વગર જીવવું અશક્ય છે. પરંતુ આપણે વાત કરીએ કે આપણું Adharcard Lost થઈ જાય તો એટ્લે કે આધારકાર્ડ ખોવાઈ જાય તો લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાઇ જાઈ છે. અને નવા આધારકાર્ડ મળશે કે કેમ તેવી ચિંતા થતી હોય છે. પરંતુ અમે તમને આ લેખમાં જણાવીશું કે કેવી રીતે ઘરે બેઠા આધારકાર્ડ મેળવી શકાઈ છે તો ચાલો જોઈએ વધુ માહિતી.

Adharcard Lost

આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ ડૉક્યુમેન્ટ છે. આ તમારી ઓળખનો નક્કર પુરાવો છે. આ સિવાય તેને તમારા રેશન કાર્ડ, પાન કાર્ડ અને કેટલાક અન્ય ડૉક્યુમેન્ટ અને બેન્ક ખાતાઓ સાથે લિંક કરવું પણ ફરજિયાત બની ગયું છે. આમ જોવા જઈએ તો આપણે કહી શકીએ કે હવે તેના વગર કામ કરવું લગભગ અશક્ય છે. Unique Identification Authority of India સેલ્ફ સર્વિસ પોર્ટલ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જે તમને તમારો આધાર નંબર ફરીથી મેળવવા માટેની અને તમારા આધાર કાર્ડની નકલ ડાઉનલોડ કરવાની સેવા આપે છે. જેની મદદથી તમે નવું ધારકાર્ડ મેળવી શકો છો.

નંબર શોધવા

જો તમારું Adharcard Lost (ખોવાઈ) ગયુ છે અને તમને આધારકાર્ડના નંબર પણ યાદ નથી તો , તમે આધાર કાર્ડ બનાવતી વખતે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પણ રજીસ્ટર કરવામાં આવે છે. આ કિસ્સામાં, તમે મોબાઇલ નંબર અથવા ઇમેઇલ ID દ્વારા તમારો આધાર નંબર શોધી શકો છો. જે તમને મદદ રૂ થશે આધાર નંબર મેળવવામાં.

Adharcard Lost (ખોવાઈ) ગયેલું ફરી મેળવવા

Adharcard Lost આધારકાર્ડ ફરીથી મેળવવા માએ નીચે મુજબના સ્ટેપ ને ફોલો કરો.

  • સૌપ્રથમ UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ.
  • ત્યાર બાદ આધાર નંબર (UID) અથવા એનરોલમેન્ટ નંબર (EID) નો ઓપ્સન સિલેક્ટ કરો.
  • હવે આ પછી તમારું નામ, ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર એન્ટર કરો.
  • ત્યાર પછી સુરક્ષા કોડ એન્ટર કરો.
  • તે પછી Send OTP પર ક્લિક કરો.
  • તમારા રજિસ્ટર્ડ થયેલા ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે.
  • જે OTP દાખલ કરો અને ‘Login’ બટન પર ક્લિક કરો.
  • આ પછી, તમારો આધાર નંબર, તમારા રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ અથવા મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે.
  • આ આધારકાર્ડ નંબર થી તમે નવું આધારકાર્ડ બનાવી શકો છો.
  • તમે તમારું આધાર કાર્ડ મેળવવા માટે 1800-180-1947 (ટોલ-ફ્રી) અથવા 011-1947 (સ્થાનિક) પર પણ કૉલ કરી શકો છો

અગત્યની લીંક

આધારકાર્ડ માટેની ઓફિશિયલ વેબસાઇટ અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો અહિં ક્લીક કરો

Adharcard Lost થઈ ગયું હોય તો તેમના માટે ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

Adharcard Lost થઈ ગયું હોય તો તેમના માટે ના ટોલ ફ્રી નંબર શું છે ?

1800-180-1947

Leave a Comment