GSEB SSC 10th Result 2023: Class 10 Result 2023

GSEB SSC 10th Result 2023 New news for students looking for the results of class 10, know when the results of class 10 will come. Recently the board exams of class 10 have been completed and now the students are eagerly waiting for the result (SSC 10th Result 2023). In this article we will discuss when will be the result of class 10.

પોસ્ટનું નામ SSC 10th Result 2023
બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા 118696
પરિણામનું નામ ધોરણ 10 રિઝલ્ટ
પરિણામની તારીખ 25-05-2023
વેબસાઈટ gseb.org

ખાસ નોંધ : ધોરણ 10 પરિણામ બાબત વિવિધ સમાચારો પત્રો અને લેખો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી તેની સત્યતાની ખાતરી અમે કરતા નથી. આ પોસ્ટ ફક્ત તમને માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવેલ છે , ચોક્કસ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.

આ પરિણામ અંગે બોર્ડ દ્વારા બહાર પાડેલી અખબારી યાદી મુજબ માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની સતાવાર વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે ઓનલાઇન જાહેર કરવામા આવશે.

આ પરિણામ ચેક કરવા માટે વિદ્યાર્થીઓ તેઓના પરીક્ષાનો સીટ નંબર નાખીને ઓનલાઇન જોઈ શકસે. આ સિવાય વિદ્યાર્થીઓને પરિણામ જોવામાં વેબસાઇટ ચાલતી નહોય તો તે whatsApp ના માધ્યમથી પણ પોતાનું પરિણામ જોઈ શકે છે. તેમના માટેના whatsapp Number 6357300971 પર પણ પોતાનો સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકે છે

ધોરણ 10 રિઝલ્ટ નોટીફિકેશ અહીંથી વાંચો

તમારૂ રિઝલ્ટ અહીંથી જુઓ

( તા 25/05/2023 ના રોજ મુકાશે)

ધોરણ 10 રિઝલ્ટ 2023

➡ આ વર્ષે કુલ 9.56 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. આ માટે રાજ્યના 33 જિલ્લાઓમાં 958 પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યાં છે.

➡ આ બોર્ડની પરીક્ષા અંગે જે-તે જિલ્લાના શિક્ષણ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને પ્રશ્ન પેપર તેમજ ઉત્તરવહીઓને લાવવા અને લઈ જવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે જે-તે જિલ્લાના મુખ્ય સેન્ટર પરથી વર્ક આધારિત સુપરવાઈઝરની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે.

આ રીતે જાણો તમારું પરિણામ :

  • ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાવ.
  • હોમ પેજ પર GSEB ગુજરાત બોર્ડ રિઝલ્ટ 2023 (ધોરણ 10 અને ધોરણ 12) પર ક્લિક કરો
  • પરિણામ ચેક કરવા માટે તમારો સીરિયલ નંબર એડ કરવાનો રહેશે
  • જે બાદ સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે. જેને ડાઉનલોડ પણ કરી શકો છો.
  • તમારું વર્ષ 2023 માટે ધોરણ 10નું પરીણામ તપાસવા અહીં ક્લિક કરો.
  1. પ્રશ્ન 1. ગુજરાત બોર્ડ GSEB ધોરણ 10 નું પરિણામ 2023 ક્યારે જાહેર કરશે ?

    જવાબ : GSEB એ 25 મે 2023 ના રોજ ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ જાહેર કરશે.

  2. પ્રશ્ન 2. શું રાજ્ય બોર્ડ GSEB એ વર્ષ 2023 માટે ધોરણ 10ની પરીક્ષા પધ્ધતિ માં ફેરફાર કર્યો છે ?

    જવાબ : અહેવાલો મુજબ, વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે પરીક્ષાની પદ્ધતિ આગળના વર્ષ (2020-2021) જેવી જ રહેશે.

  3. પ્રશ્ન 3. ગુજરાત બોર્ડ વર્ષ 2023 માટે ધોરણ 10ની પરીક્ષા માટે પાસિંગ માર્કસ કેટલા છે ?

    જવાબ : ધોરણ 10 ની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% ગુણ મેળવવા જોઈએ.

Leave a Comment