PM કિસાન નો 13મો હપ્તો, જુઓ આ તારીખે તમારા ખાતામાં 2000 રૂપિયા જમા થશે : Pm Kisan 13th Installment

પીએમ કિસાન 13 મો હપ્તો

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરને એક ટ્વિટમાં માહિતી આપવામાં આવી છે કે પીએમ મોદી 27 ફેબ્રુઆરી 2023 કોને कर्नाटक के बेलगावी में PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂત પરિવારોના ખાતામાં 13મી મો હપ્તો કરશે અને ખેડૂત ભાઈઓ અને લોકો વાતચીત કરશે.

PM કિસાન નો 13મો હપ્તો
PM કિસાન નો 13મો હપ્તો

PM Kisan નો 13મોં હપ્તો

આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ હિમાચલ પ્રદેશના શિમલા મુકામેથી જાહેરાત કરી હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત 13 માં હપ્તાની ચુકવણી ચાલુ કરી દેવી. જેમાં હાલમાં ખેડૂત લાભાર્થીઓને લગભગ 16,800 કરોડ કરતાં પણ વધારે છે જેઓને સીધો ફાયદો થવાનો છે.એટલે કે હવે થી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત 13 મો હપ્તા નાં રૂપિયા 2,000/- જમા કરવામાં આવશે.

પીએમ કિસાન 13મા હપ્તાની સ્થિતિ 2022 કેવી રીતે તપાસવી

  • પીએમ કિસાન યોજના ના 13 મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ખેડૂતો પોતે ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકે છે. અને PM Kisan Yojana 13th Installment Status 2022 કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેને ધ્યાન પૂર્વક વાંચવા વિનંતી.
  • સૌપ્રથમ આપ તમારા મોબાઈલ મા “Google Crome” ખોલો.અને તેમાં “ Pm Kisan Yojana” સર્ચ કરો .
  • જ્યાં આપની સમક્ષ Pm Kisan Portal ની સરકારી અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ Open થઈ જશે.જ્યા “Home Page” ના જમણી બાજુ માં “ Farmer Corner” પર જવાનું રહેશે.

PM કિસાન યોજના – હાઇલાઇટ્સ

યોજના નું નામ પીએમ કિસાન યોજના નો 13 મો હપ્તો અહીંયા થી ચેક કરો
હપ્તો પીએમ કિસાન 13 મો હપ્તો
સહાય ખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્ય દેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશ ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ થી તેઓ ને ટેકો મળી રહે
PM કિસાન 13મા હપ્તાની તારીખ 2022 27 February 2023
લાભાર્થી દેશ નાં ખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઈન
ચુકવણી મોડ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર
સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/

પીએમ કિસાન 13 મો હપ્તો

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરને એક ટ્વિટમાં માહિતી આપવામાં આવી છે કે પીએમ મોદી 27 ફેબ્રુઆરી 2023 કોને कर्नाटक के बेलगावी में PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂત પરિવારોના ખાતામાં 13મી મો હપ્તો કરશે અને ખેડૂત ભાઈઓ અને લોકો વાતચીત કરશે.

PM કિસાન નો 13મો હપ્તો
PM કિસાન નો 13મો હપ્તો

PM Kisan નો 13મોં હપ્તો

આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ હિમાચલ પ્રદેશના શિમલા મુકામેથી જાહેરાત કરી હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત 13 માં હપ્તાની ચુકવણી ચાલુ કરી દેવી. જેમાં હાલમાં ખેડૂત લાભાર્થીઓને લગભગ 16,800 કરોડ કરતાં પણ વધારે છે જેઓને સીધો ફાયદો થવાનો છે.એટલે કે હવે થી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત 13 મો હપ્તા નાં રૂપિયા 2,000/- જમા કરવામાં આવશે

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરનું ટ્વિટ

પીએમ કિસાન 13મા હપ્તાની સ્થિતિ 2022 કેવી રીતે તપાસવી

  • પીએમ કિસાન યોજના ના 13 મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ખેડૂતો પોતે ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકે છે. અને PM Kisan Yojana 13th Installment Status 2022 કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેને ધ્યાન પૂર્વક વાંચવા વિનંતી.
  • સૌપ્રથમ આપ તમારા મોબાઈલ મા “Google Crome” ખોલો.અને તેમાં “ Pm Kisan Yojana” સર્ચ કરો .
  • જ્યાં આપની સમક્ષ Pm Kisan Portal ની સરકારી અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ Open થઈ જશે.જ્યા “Home Page” ના જમણી બાજુ માં “ Farmer Corner” પર જવાનું રહેશે.
  • હવે “ Farmer Corner” મા જઈ ને “ Beneficiary Status” મેનુ મા જવાનું રહેશે. એ મેનુ મા ઘડિયાળ દોરેલ હશે.
  • જ્યાં હવે નવો પેજ ખીલી ગયા બાદ. લાભાર્થી એ તેમનું આધારકાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
  • જ્યાં હવે તમારી વ્યક્તિગત તમામ માહિતી ભર્યા બાદ નવા પેજ પર જવાનું રહેશે.જ્યા હવે તમારી “ Beneficiary History” બતાવવા માં આવશે.
  • હવે last માં તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીકે જમા થઈ તે જાણી શકાશે
પીએમ કિસાન 13 હપ્તો ચેક કરો ? અહીં ક્લિક કરો
પીએમ કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરો

Leave a Comment