GK Quiz 1 Welcome to your ગુજરાત પંચાયતી રાજ Online Test તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? 31 15 33 51 પંચાયતી રાજની શરૂઆત સૌ પ્રથમ કયા બે રાજ્યોમાં થઈ હતી? ગુજરાત અને પંજાબ મહરાષ્ટ્ર અને ગોવા ગોવા અને અસમ રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ કઈ સમિતિની ભલામણોથી ગુજરાતમાં પંચાયતી અધિનિયમ લાગુ પાડવામાં આવ્યો હતો? અશોક મહેતા સાકરિયા કમીશન બળવંતરાય મહેતા જી.વી.કે.રાવ જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? 41 51 36 117 નગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે? કોર્પોરેટર મેયર સરપંચ પ્રમુખ ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલી સભ્ય સંખ્યા હોય છે? 5 7 12 15 ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી શરુ કરવામાં આવ્યો છે? 1963 1960 1951 1962 મહાનગરપાલિકાની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે? 31 51 61 21 તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? 21 25 15 20 ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલી સભ્ય સંખ્યા હોય છે? 15 12 7 21 મહા નગરપાલિકાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? મ્યુનિસિપલ કોર્પોરશન નગરપાલિકા જીલ્લા સદન નગર સેવા સદન તાલુકા પંચાયતના વહીવટી અધિકારી કોણ છે? પ્રમુખ નગર સેવક સર્કલ તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતમાં વહીવટી વડા કોણ હોય છે? તલાટી કમ મંત્રી ડેલીગેટ સરપંચ ગ્રામ સેવક વર્તમાન સમયમાં ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકા આવેલી છે? ૮ ૧૦ ૧૨ ૬ તાલુકા પંચાયતના વડાને શું કહે છે? વિકાસ અધિકારી સરપંચ મેયર તાલુકા પ્રમુખ ત્રી-સ્તરીય પંચાયતી રાજમાં ઉમેદવારી નોધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે? 21 18 35 25 મહાનગરપાલિકામાં વધુમાં વધુ સભ્યસંખ્યા કેટલી હોય છે? 131 129 145 51 જીલ્લા પંચાયતમાં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે? જીલ્લા વિકાસ અધિકારી કલેકટર શિક્ષણાધિકારી પ્રાંત અધિકારી મહાનગરપાલિકાના વડાને શું કહે છે? પ્રમુખ કોર્પોરેટર કલેકટર મેયર મહાનગરપાલિકાના સભ્યોને શું કહેવાય છે? પ્રમુખ કોર્પોરેટર કલેકટર મેયર Time's up