Site icon

સોલાર રૂફ ટોપ યોજના 2022 | હવે લાઈટ બીલ નહિ ભરવું પડે | જાણી લો તમામ વિગતો

સોલાર રૂફ ટોપ યોજના 2022  : પ્રધાનમંત્રી સોલાર યોજના | સોલાર યોજના 2021-22 | સૌર રૂફટોપ યોજના | Solar Rooftop Yojana 2022 | Surya Gujarat Solar Rooftop Sahay Yojana | Solar Rooftop Online Application | Solar Panel Subsidy | Solar Panel Loan Gujarat 2022

આજકાલ બધી જગ્યાએ ઇલેક્ટ્રિકસીટી વીજળીનો ઉપયોગ વધતો ગયો છે. અને ઈલેક્ટ્રીક સીટી બનાવવા માટે કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે અને કોલસા માંથી ઇલેક્ટ્રિકસીટી જ્યારે બનાવવામાં આવે ત્યારે તેનાથી ઘણો બધો પ્રદૂષણ થાય છે. અને ત્યાં પણ પર્યાવરણ માટે હાનિકારક છે. તેથી ગુજરાત સરકાર અથવા રાજ્ય સરકારે સોલાર રૂફટોપ યોજના લઈ જાય તે દરમિયાન ગુજરાત સરકારે તેમને સૂર્યના કિરણ પરથી વીજળી ઉત્પન્ન કરી શકશો તે માટે સોલાર પ્લેટ આપવામાં આવે છે.

જ્યારે વીજળી એ કોલસામાંથી બનાવવામાં આવે છે. ત્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ(CO2) અને અન્ય ઘણા બધા ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે જે માણસોના સ્વાસ્થ્ય માટે હાનિકારક તેમજ પૃથ્વી પર ઓઝોનના સ્તર ને નુકસાન કરે છે.

જો આપણે આપણાં સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને બચાવવા હોય તો વૈજ્ઞાનિકોના વિકલ્પ શોધ કરી રહી છે જેમકે પર્યાવરણ નો મુખ્ય ઊર્જાનો સ્રોત એ આપણે સૂર્ય ઉર્જા તેમજ આવાં ઉર્જા તેમ જ દરિયાના મોજા ઉપર થી આપણે વીજળી ઉત્પન્ન કરી રહ્યા છીએ, જે પર્યાવરણ માટે પણ નુકસાનકારક નથી. આમ કુદરત દ્વારા આપવામાં આવતા ઊર્જા સ્રોત તરીકે કુદરતી ઊર્જા સ્રોતનો પર્યાવરણ તેમજ મનુષ્ય માટે કોઈ પણ પ્રકારના નુકસાન કરતા નથી તેથી આપણે સતત ઊર્જાનું ઉત્પાદન કરવા માટે આ કુદરતી ઊર્જા સ્રોતનો ઉપયોગ કરવો જોઈએ.

તેથી ગુજરાત સરકાર દ્વારા આપણે ધ્યાનમાં રાખીને ગુજરાત સોલાર રુફ્ટોપ યોજના (Gujarat Solar Rooftop Yojana) શરૂ કરવામાં આવેલી છે.

સોલાર રૂફ ટોપ યોજના 2022 | Solar Rooftop Yojana 2022

સરકારી યોજનાનું નામ (Scheme Name) સોલાર રૂફટોપ યોજના 2022 (Solar Rooftop Yojana 2022)
કોના દ્વારા અમલમાં મુકવામાં આવેલ Ministry of New & Renewable Energy (MNRE) Government of India
લાભાર્થીઓ ભારતના નાગરિકો
મળવાપાત્ર સબસીડી 20% થી લઈ ને 40% સુધી મળવા પાત્ર
સોલાર પેનલનો જીવનકાળ 20 વર્ષ સુધી
Official website https://suryagujarat.guvnl.in

સોલાર રૂફ ટોપ યોજનાની સબસીડી

ભારત સરકાર દ્વારા માટે આપવામાં આવતી સોલાર રૂફ ટોપ યોજનાની સબસીડી નીચે મુજબ aaજે મુજબ આ આપેલી છે

ક્રમ કુલ ક્ષ્મતા કુલ કીમત પર સબસીડી
૩kv સુધી ૪૦%
૩Kv થી ૧૦ kv સુધી ૨૦%
૧૦Kv થી વધુ સબસીડી નહિ મળે

Solar Rooftop Calculator | સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના માટે સૌર કેલ્ક્યુલેટર

સોલાર રૂફટોપ યોજના 2022: ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સોલાર રૂફ ટોપ યોજના દ્વારા તમે જો યોજનાનો લાભ લેવા માગતા હોય તો ભારત સરકાર દ્વારા યોજના માટે કેલ્ક્યુલેટર ની યોજના શરૂ કરવામાં આવેલી છે.

સોલાર રુફ્ટોપ યોજનાના લાભ | Benifts of Solar Ruftop Sahay Yojana

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના લાભ નીચે મુજબ આપેલા છે:

Solar Rooftop Yojana online Application | સોલાર રુફ્ટોપ યોજના એપ્લિકેશન સ્ટેટસ 2022

સોલાર રૂફટોપ યોજના 2022 : જો તમે સોલાર રૂફ ટોપ યોજના માટે અરજી કરી હોય ને તે અરજીનું એપ્લિકેશન સ્ટેટસ જોવા માગતા હોય તો નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમે અરજી નંબર એડ કરજો તમે તમારા હરજી ની એપ્લીકેશન સ્ટેટસ જોઈ શકશો.

અહીં ક્લિક કરો

Solar Rooftop Yojana Helpline Number |  સોલાર રુફ્ટોપ યોજના હેલ્પલાઇન નંબર

સોલાર રૂફ ટોપ યોજના ની હેલ્પ લાઈન નંબર તેની માહિતી નીચે મુજબ આપેલી છે.
Helpline Number:- 1800-180-3333 

Email:- [email protected]

સોલાર રૂફ ટોપ યોજના ઓફિશિયલ પરિપત્ર વાંચવા અહીં ક્લિક કરો
સોલાર રૂફ ટોપ યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા લિંક 1  લિંક 2
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
Exit mobile version