Talati Call Letter 2023 Gujarat Panchayat Seva Selection Board GPSSB is going to conduct the exam for the recruitment of Talati on 7th May 2023. An official notification has been released by the board to download the call letter i.e. Talati hall ticket for this exam. Let’s know when Talati Call Letter 2023 will be downloaded and how it can be downloaded.
ભરતી સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB |
ભરતી જગ્યા | તલાટી મંત્રી |
આર્ટીકલ પ્રકાર | પરીક્ષા કોલ લેટર OJAS કોલ લેટર |
તલાટી પરીક્ષા તારીખ | 7 મે 2023 |
ઓફીસીયલ વેબસાઇટ | https://gpssb.gujarat.gov.in |
કોલ લેટર ડાઉનલોડ તારીખ | 27-4-2023 થી |
Advertisement No: 10/2021-22
Post Name: Gram Panchayat Secretary (Talati cum Minister)
Exam Date: 7-5-2023 (Sunday)
Exam Timing: 12-30 to 13-30 hrs
Talati Exam Confirmation
Confirmation for taking the exam was sought online from the candidates who had filled the form for the recruitment of Talati who wanted to take the exam. As many as 8,65,000 such candidates have given confirmation to appear for the exam on the Ojas website. Only candidates who have given this confirmation can download the Talati call letter and appear for the Talati exam.
તલાટી પરીક્ષા કોલલેટર/ હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો:
- તા.૨૭-૦૪-૨૦૨૩ બપોરે ૧૩-૦૦ કલાકથી
- તા.૭-૦૫-૨૦૨૩ સવારે ૧૨-૩૦ કલાક સુધી
આ પણ વાંચો;
તલાટી પરીક્ષા હોલ ટીકીટ સૂચનાઓ
- ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
- જે ઉમેદવારો એ તલાટી પરીક્ષા આપવા માટે ઓજસ વેબસાઇટ પર કન્ફર્મેશન આપ્યુ હતુ એવા ઉમેદવારો જ તલાટી હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકસે.
- ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર/પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોધ લેવી.
- જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમછતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ,ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા. સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.
તલાટી પરીક્ષા હોલ ટીકીટ ડાઉનલોડ લીંક
હોલ ટીકીટ ડાઉનલોડ કરવા અંગે નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
હોલ ટીકીટ (કોલ લેટર) ડાઉનલોડ લીંક | અહિં ક્લીક કરો |
જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબર | અહિં ક્લીક કરો |