ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિજલ્ટ 2022 જાહેર

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિજલ્ટ 2022 જાહેર

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિજલ્ટ 2022 જાહેર : ધોરણ 12 (આર્ટસ અને કોમર્સ ) સામાન્ય પ્રવાહનું પરિણામને લઇને મોટા સમાચાર આવ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 04 જૂન 2022 ના રોજ જાહેર થશે.

ધોરણ 12 રિજલ્ટ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-એપ્રિલ 2022 માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર તારીખ 04.06.2022 ના રોજ સવારના 8:00 વાગ્યે જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીએ તેઓ નું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સિરિયલ નંબર એન્ટર કરીને મેળવી શકશે, વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસ.આર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા ગુણ – તુટ સ્વીકાર અને પરીક્ષામાં પુન ઉપસ્થિતિ થવા માટેની જરૂરી સૂચનાઓ સાથે નો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિજલ્ટ 2022

તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે જેની શાળાના આચાર્યશ્રીઓ એ વાલીઓએ વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિત એ નોંધ લેવી.

GSEB 12નું પરિણામ 2022 કેવી રીતે તપાસવું?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.
  • GSEB SSC પરિણામ 2022’ લિંક પર ક્લિક કરો.
  • છ અંકનો સીટ નંબર દાખલ કરો.
  • સબમિટ’ બટન પર ક્લિક કરો.
  • GSEB પરિણામ 2022 સ્ક્રીન પર દેખાશે

રિજલ્ટ અહીંથી જુવો

Leave a Comment