Gujarat Gyan Guru Quiz Questions Bank | School Level Questions | 28-08-2022

Gujarat Gyan Guru Quiz Questions Bank | School Level Questions | 28-08-2022

ગુજરાતના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં તમામ પ્રકારે વધારો થાય અને લોકો અવનવું જાણવા માટે ઉત્સુક બને તે માટે ક્વિઝ સ્પાર્ધા ચાલુ કરેલી છે. જેનું નામ છે, “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ”. રાજ્યના 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક તેમજ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું રાજ્ય સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. જેનું Gujarat Gyan Guru Quiz Registration 2022’ પણ ચાલુ થયેલું છે. હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ આર્ટિકલના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો School માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 28/08/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.

Gujarat Gyan Guru Quiz Questions Bank 28/08/2022

આ પ્રશ્નો School માટે છે.

તાજેતર(વર્ષ ૨૦૨૧-૨૨)માં ફળોનો બગાડ અટકાવવા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નાના વિક્રેતાઓને કેટલી છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું?

2. દૂધમાં કઈ શર્કરા હોય છે?

3. ‘સન્ધાન’ કાર્યક્રમમાં કેટલાં વિષયોને આવરી લેવામાં આવ્યા છે?

4. સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ કયા સ્થળે મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો ?

5. ઇન્સ્ટિટ્યૂટે ઓફ ટીચર એડયુકેશન ક્યાં આવેલી હતી?

6. ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાઓની નોંધણી, હાજરી, ભણતરના પરિણામો, ડ્રોપઆઉટ અને એક્રેડિટેશન પર નજર રાખવા માટે કઈ સર્વેલન્સ સિસ્ટમ ગોઠવવામાં આવી છે?

7. વીજળી વિષયક કાયદાઓનો કાર્યક્ષમ અમલ કરી વીજકરની મહેસુલી આવક ઉઘરાવવાની જવાબદારી કઈ કચેરીની છે?

8. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત મોરબીમાં વૈશ્વિક કક્ષાનો શેનો પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ?

9. મહારાજા વીરભદ્રસિંહજીએ નિલમબાગ પેલેસને ‘હેરિટેજ હોટલ’ ક્યારે જાહેર કરી હતી ?

10. સપ્તકમાં કયા વાદ્યોની કલાને સંગીત ક્ષેત્રોમાં વિશેષતા ધરાવતા કલાકારોની જૂની પેઢીને આમંત્રણ આપીને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે ?

11. કચ્છના કયા લૂંટારાએ પછીથી સંત તરીકે ખ્યાતિ મેળવી હતી ?

12. વનરાજ ચાવડાનાં મંત્રી કોણ હતો?

13. બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો.

14. નીચેનામાંથી કયું ગુજરાતનું લોકનૃત્ય છે ?

15. પાટણની કઈ વાવ જાણીતી છે ?

16. કાચબા-કાચબીના જાણીતા ભજનના રચયિતા કોણ છે ?

17. નીચેનામાંથી કયું મહાકાવ્ય કવિ કાલિદાસનું છે ?

18. સંસ્કૃત કવિ બાણભટ્ટ કોના દરબારના સભ્ય હતા?

19. નીચેનામાંથી કયા રાજ્યમાં ‘હમ્પી ડાન્સ ફેસ્ટિવલ’ ઉજવવામાં આવે છે?

20. વેદનું સંકલન કોણે કર્યું?

21. ભારતમાં ઉગ્રવાદને શરૂ કરવાનો શ્રેય કોને આપવામાં આવે છે?

22. ભારતમાં ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો?

23. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત બીજા વર્ષે 50 ટકા રોપા જીવંત હોય તો રોપા દીઠ કેટલા પૈસા મળે છે ?

24. ભારતમાં કેટલા જાતના પ્રાણીઓની ઓળખ કરવામાં આવી છે ?

25. ગુજરાતને કેટલા એગ્રોકલાઈમેટિક(Agro-Climatic) ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે ?

26. ગુજરાતમાં આવેલ થોળ વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

27. વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયાકિનારો કયો છે ?

28. છત્તીસગઢનું રાજ્ય પ્રાણી કયું છે ?

29. મહારાષ્ટ્રનું રાજ્ય પક્ષી કયું છે ?

30. ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ ક્યારે શરૂ કરવામાં આવ્યો ?

31. ગુજરાત સરકારની કઈ વેબસાઈટ સોલર સિસ્ટમને લગતી માહિતી પૂરી પાડે છે ?

32. કયા સ્થળે ઓઝોનનું સૌથી મોટું ગાબડું જોવા મળે છે ?

33. ભારતમાં સૌ પ્રથમ સૌર ઊર્જા દ્વારા વીજઉત્પાદન માટેની નીતિ કયા રાજ્યએ જાહેર કરી ?

34. સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કીંગમાં 2021માં બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે કયા રાજ્યને જાહેર કરવામાં આવ્યુ છે ?

35. કચ્છના કેટલા તાલુકાઓમાં ‘સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ’ અમલમાં છે ?

36. નર્મદા નદીનું ઉદભવ સ્થાન કયું છે ?

37. ભારતમાં વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ કયો હોય છે ?

38. નિયામક, નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્યના નિયંત્રણ હેઠળ નાગરિક સંરક્ષણની તાલીમ શાળા (કેન્દ્ર) ક્યાં આવેલી છે?

39. રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન હેઠળ વી.એચ.એસ.એન.સી.નું સંપૂર્ણ સ્વરૂપ શું છે?

40. મુદ્રા યોજના હેઠળ કેટલી યોજનાઓ / શ્રેણીઓ ઉપલબ્ધ છે?

41. કયા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હીથી મુંબઈ સુધીનો પ્રવાસ, માત્ર 12 કલાકમાં પૂર્ણ કરી શકાશે?

42. ગુજરાતમાં ક્યા સ્થળે કાગળનું ઉત્પાદન કરતી ‘સેન્ટ્રલ પલ્પ મિલ’ આવેલી છે ?

43. ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કયા શહેરમાં છે ?

44. ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે’ ક્યારે ઉજવાય છે ?

45. ભારતના કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો જન શિક્ષણ સંસ્થાન (JSS) ધરાવે છે ?

46. ગુજરાત સરકાર દ્વારા શરુ કરાયેલ D.S.T. નું પૂરું નામ નીચેનામાંથી કયું છે ?

47. કયું બિલ રાષ્ટ્ર માટે એક સમાન તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી માર્ગ નકશો પ્રદાન કરે છે?

48. પ્રસ્તાવનાનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો?

49. કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થા (શિક્ષક સંવર્ગમાં અનામત) કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો?

50. ઉત્પાદનની જાહેરાત મુખ્યત્વે કોને અપીલ કરવા ઈચ્છે છે?

51. એવરેસ્ટ પર ચઢનાર પ્રથમ ઈન્ડો નેપાળી પર્વતારોહક કોણ હતા?

52. સૌપ્રથમ અંતરીક્ષમાં જનાર ભારતીય કોણ હતા?

53. પ્રધાનમંત્રી જનધન યોજના(PMJDY) હેઠળ કોણ ખાતું ખોલાવી શકે છે ?

54. કઈ નહેર વિશ્વની સૌથી મોટી પાકી સિંચાઈ નહેર છે?

55. સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી?

56. પુરાણોમાં ગુજરાતની કઈ નદીને ‘ગંગા’ નામ આપવામાં આવેલું છે ?

57. ‘HRIDAY’ યોજના કોના હસ્તે શરૂ થઈ ?

58. દરેક સ્તરની પંચાયતના સભ્યપદો અને અધ્યક્ષપદો પૈકી ગુજરાતમાં કેટલાં ટકા પદો મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યા છે?

59. વાઇબ્રન્ટ ગ્રામ સભા એ કેવા પ્રકારની સિસ્ટમ છે?

60. ગુજરાતમાં તાના રીરી સંગીત ઉત્સવનું આયોજન કયા સ્થળે થાય છે?

61. ગુજરાત સરકારે જૂન 2021 થી ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર કેટલી સબસિડી આપી?

62. પૂર્વાંચલ એક્સપ્રેસ વેની લંબાઈ કેટલી છે?

63. પ્રખ્યાત બ્રહ્મા મંદિર ક્યાં આવેલું છે?

64. અમદાવાદમાં કેટલા ફ્લાયઓવર છે ?

65. RFID નું પૂરું નામ શું છે?

66. વિત્તિય સાક્ષરતા અભિયાન શું છે?

67. સૌપ્રથમ નાગરિક પાયલોટ કોણ હતા?

68. અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકોને સ્વતંત્ર દવાખાનું શરૂ કરવા માટે લોન તથા સહાય સરકારશ્રીની કઈ યોજના હેઠળ આપવામાં આવે છે?

69. સ્ટાર્ટ અપ ઇન્ડિયાનો લાભ લેવા કંપની/પાર્ટનરશીપનું રજીસ્ટ્રેશન કેટલા વર્ષમાં થયેલ હોવું જોઈએ?

70. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022માં જેનું લોકાર્પણ કર્યું છે તે સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાહોદમાં કયા સ્થળે તૈયાર કરવામાં આવેલ છે?

71. વડોદરામાં શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર અને ભરૂચમાં શ્રી બટુકનાથ વ્યાયામશાળાની સ્થાપના ક્યારે થઈ હતી?

72. ‘વિદ્યા સાધના યોજના’ અંતર્ગત કોને સાયકલની ભેટ આપવામા આવે છે ?

73. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘મિશન વાત્સલ્ય’ હેઠળ સરકારની કઈ પહેલ વિક્ષેપને ટાળવા/ઘટાડવા, કેસની જરૂરિયાતો માટે મુસાફરીનો સમય અને સુરક્ષાની જોગવાઈને સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે?

74. એબ્સિસિક એસિડનું મુખ્ય કાર્ય શું છે?

75. મેઘધનુષમાં રંગો શાને કારણે હોય છે?

76. ધાતુઓમાં સૌથી વધુ ગરમીનું વાહક કયું છે?

77. નીચેનામાંથી કોણે બંગાળી ભાષાના માધ્યમથી શિક્ષણ આપવાના ઉદ્દેશ સાથે ‘સ્વદેશી સમાજ’ની સ્થાપના કરી હતી ?

78. પોર્ટુગીઝ શાસનમાંથી ગોવા ક્યારે આઝાદ થયું ?

79. ભારતીય ધ્વજની ઉત્પાદન પ્રક્રિયા અને વિશિષ્ટતાઓનું નિર્ધારણ કોણ કરે છે?

80. UMANGનો હેતુ શો છે?

81. બાળકની નોંધણી કરતી વખતે નીચેનામાંથી કયું ફરજિયાત છે?

82. છત્તીસગઢ રાજ્યનું પાટનગર કયું છે ?

83. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?

84. મૈથોન ડેમ કયા રાજ્યમાં આવેલો છે?

85. ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે’- આ સૂત્ર કયા નેતાએ આપ્યું હતું?

86. સાંચીનો સ્તૂપ કોણે બંધાવ્યો હતો?

87. સરદાર પટેલના મોટાભાઈનું નામ શું હતું?

88. ચારેબાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિ ભાગને કેવો ઉચ્ચપ્રદેશ કહે છે ?

89. સગર્ભા સ્ત્રીઓ અને શિશુઓના કિસ્સામાં દર્દીને હોસ્પિટલમાં લઈ જવા માટે કઈ સેવા શરૂ કરવામાં આવી હતી?

90. ‘ચારમિનાર’ ટ્રોફી જે રમત સાથે સંકળાયેલ છે તેનું નામ આપો.

91. બાકુમાં આયોજિત ISSF શૂટિંગ વર્લ્ડ કપ 2022માં કઈ ભારતીય શૂટરે મહિલા 50 મીટર રાઇફલ 3P સિલ્વર મેડલ જીત્યો?

92. ભારતમાં પ્રથમ ટેસ્ટ સદી કરનાર કોણ હતો?

93. હિપેટાઇટિસ એ કયા વાયરસને કારણે થાય છે?

94. પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલા કેટલીક વ્યક્તિઓના ‘નાગરિકતા હક’ બંધારણના કયા ભાગમાં આવે છે ?

95. ભારતીય બંધારણમાં કેટલા પ્રકારના રિટ છે ?

96. પ્રકાશસંશ્લેષણ દરમિયાન વિકસિત થયેલો ઓક્સિજન ક્યાંથી આવે છે?

97. નીચેનામાંથી કોને પિત્તાશય નથી હોતું?

98. વર્ષ 2015 માં ભારત સરકાર દ્વારા ઔષધિ ક્ષેત્રે ગુજરાતમાંથી નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે?

99. સંસ્થાકીય કેટેગરી હેઠળ વર્ષ 2022 માટે ‘સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર’ ગુજરાતમાં કઈ સંસ્થાને આપવામાં આવ્યો છે?

100. વર્ષ 2018 માટે 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ પુરુષ પ્લેબેક સિંગરનો એવોર્ડ કોને મળ્યો ?

101. ‘વિશ્વ ધૂમ્રપાન નિષેધ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

102. ભારતમાં ‘અંધત્વ નિવારણ સપ્તાહ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

103. પરમાણુ રિએક્ટરની શોધ કોણે કરી?

104. કયું શહેર ભારતનાં ‘બ્લેક સિટી’ તરીકે ઓળખાય છે?

105. ભારતની કઈ નદીને ‘વૃઘ્ધ ગંગા’ કહે છે?

106. ‘તમસ’ પુસ્તક કોણે લખ્યું છે?

107. 2022 ઓસ્કાર એવોર્ડમાં નોમિનેટ થયેલી એકમાત્ર ભારતીય ડોક્યુમેન્ટ્રી કઈ છે?

108. પંચાયત રાજ મંત્રાલય માટે વિકસિત કરાયેલું કયું પોર્ટલ ‘ભુવન’ જીઓપોર્ટલ દ્વારા હોસ્ટ કરવામાં આવે છે?

109. ‘ગુજરાત સાહિત્ય પરિષદ’ની સ્થાપના કોણે કરી હતી ?

110. ‘દિવસો જુદાઈના જાય છે’ એ કયા ગઝલકારની કાવ્યપંક્તિ છે ?

111. ‘ચૈત્ય’ અને ‘વિહાર’ કયા ધર્મ સાથે સંકળાયેલા છે?

112. હડપ્પા સંસ્કૃતિના ઓજારો અને હથિયારો કઈ ધાતુમાંથી બનેલા હતા?

113. જેસલમેરનું સૌથી પ્રખ્યાત લેન્ડ માર્ક કયું?

114. ભારતના કયા રાજ્યમાં પ્રસિદ્ધ બદામી ગુફા મંદિરો આવેલા છે?

115. ભારતના દેશ રત્ન તરીકે કોને ઓળખવામાં આવે છે?

116. મણિપુરનું રાજ્ય વૃક્ષ કયું છે?

117. નીચેનામાંથી કયો વેદ પ્રથમ સંકલિત થયો હતો?

118. નીચેનામાંથી બચેન્દ્રિ પાલ સાથે શું સંબંધિત છે?

119. કયા ઉપકરણનો ઉપયોગ ડિજિટલ ડ્રોઇંગ તૈયાર કરવા માટે થાય છે?

120. TCP/IP શું કહેવાય છે?

121. છત્રપતિ શિવાજી ટર્મિનસ કયા વર્ષમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નોંધાયેલું છે?

122. કવિ કલાપીનો મહેલ ગુજરાતમાં ક્યાં આવેલો છે?

123. કયા ભારતીય તત્વજ્ઞાનીએ વિભાજન ન થઇ શકે તેવા કણને પરમાણુ નામ આપ્યું ?

124. કઈ ધાતુને છરી વડે સરળતાથી કાપી શકાય છે?

125. સિક્કા અને રાણાવાવ કયા ઉદ્યોગ માટે જાણીતા છે?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો School માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 21/08/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.

Gujarat Gyan Guru Quiz Questions Bank 21/08/2022

આ પ્રશ્નો School માટે છે.

ગુજરાત રાજ્યમાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે કેટલી સહાય મળે છે ?

2. ગુજરાતમાં મિનિસ્ટ્રી ઑફ ફૂડ પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રીઝ (MOFPI)ની યોજનાઓના અમલીકરણ માટે નોડલ એજન્સી જીએઆઈસીનું પૂરું નામ શું છે ?

3. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ફૂડ બિલ સહાય મેળવવા અરજી કરી શકશે ?

4. AISHEનું પૂરું નામ શું છે?

5. મેક ઇન ઇન્ડિયા પહેલના ભાગરૂપે સંરક્ષણ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે આઇએસટીઆઈ હેઠળ કઈ યોજના સ્થાપિત કરવામાં આવી છે ?

6. ‘ગુજરાત ટુ વ્હીલર સ્કીમ’ના લાભાર્થી કોણ છે ?

7. આંતરરાષ્ટ્રીય સૌર સંધિ (ISA)ની જાહેરાત કોણે કરી હતી ?

8. 01 સપ્ટેમ્બર, 2021 થી રોકાણકારને લિક્વિડ ડિપોઝિટ સ્કીમમાં તેના દ્વારા મૂકવામાં આવેલા ભંડોળ પર કેટલું ફિક્સ્ડ દરે વ્યાજ ચૂકવવામાં આવે છે ?

9. નીચેનામાંથી ભારતની સૌથી જૂની જાહેર ક્ષેત્રની બેંક કઈ છે ?

10. શામળાજીના મેળાની શરૂઆત અને અંતનો સમયગાળો કયો છે ?

11. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક કોને પ્રાપ્ત થયો હતો ?

12. મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું ?

13. સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના કયારે અને કયાં કરવામાં આવી ?

14. કચ્છના રણમાં કઈ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઉજવવામાં આવે છે ?

15. ગુજરાતનાં કુમુદિની લાખિયા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

16. સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને ‘કલિકાલસર્વજ્ઞ’નું બિરુદ પ્રાપ્ત થયું હતું ?

17. સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયું પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું ?

18. ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ છે ?

19. ‘પંચતંત્ર’ની રચના કોણે કરી છે ?

20. ‘ઉત્તરરામચરિત’ કોના દ્વારા લિખિત નાટક છે ?

21. જલ્લીકટ્ટુ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?

22. નીચેનામાંથી ગુજરાતી લોકસાહિત્યના સંશોધક કોણ છે ?

23. ‘કલાપી’ કોનું તખલ્લુસ છે ?

24. ‘મરાઠા’ નામનું સમાચારપત્ર કોના દ્વારા ચલાવવામાં આવતું હતું ?

25. સિમ્પ્લોકોસ રેસમોસા (લોધ્ર) છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?

26. ગુજરાતમાં ભયના આરે(Endangered-E) કોટીમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?

27. વન્ય પશુના હુમલા દ્વારા મનુષ્યને 60 ટકા કરતા વધુ અપંગતા આવે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?

28. ગુજરાતમાં આવેલ રામપરા વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?

29. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે ?

30. વન વિભાગમાંથી ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?

31. ‘GUJCOST’ નું પૂરું નામ શું છે ?

32. ગુજરાત રાજ્યમાં લેન્ડ રાઈટ ઓફ રેકોર્ડની ઓનલાઈન અધિકૃત નકલો ક્યાંથી મળી શકે છે ?

33. ગિફ્ટ સિટી કઈ નદી કિનારે આવેલું છે ?

34. ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિઓનો અભ્યાસ દર બે વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?

35. કોટા એટોમિક પાવર સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ?

36. ગુજરાત ગૌરવ અભિયાનની શરૂઆત ક્યાંથી કરવામાં આવી ?

37. ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયો સાથે સહિયારી જમીન સરહદ ધરાવે છે ?

38. ભારત સરકારે જમ્મુ અને કાશ્મીર માટે પાંચ ઇન્ડિયા રિઝર્વ (આઇઆર) બટાલિયનની સ્થાપનાને ક્યારે મંજૂરી આપી હતી ?

39. ફાયરિંગની ઘટનામાં ગુના સ્‍થળ પરથી મળી આવતાં કારતૂસ, કારતૂસનાં ખોખાં, બુલેટ, ફાયર આર્મસ, કપડાં તથા શરીર પરના ઘા, હેન્‍ડવોશ વગેરેના પરિક્ષણ પરથી ગુનેગારને ગુના સાથે સાંકળવા માટે જરૂરી પુરાવા પૂરા પાડવાનું કામ ગુજરાતના કયા વિભાગનું છે ?

40. મમતા કાર્ડ શું છે ?

41. ગુજરાત રાજ્યના સ્કીલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામને કયા ઍવોર્ડથી સન્માનિત કરાયો ?

42. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?

43. ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતાં કુલ આર્ટિફિશિયલ સિલ્કનું ૬૦ ટકા ઉત્પાદન કરે છે ?

44. ભારતમાં સૌ પ્રથમ સિમેન્ટનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ?

45. 2016માં કરેલ જાહેરાત મુજબ ઓરેકલ નીચેના વિકલ્પોમાંથી કયા શહેરમાં ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે ?

46. ઇ-શ્રમ કાર્ડ ધારક વ્યક્તિ જો આંશિક વિકલાંગતાનો ભોગ બને તો તે લાભાર્થીને કેટલી સહાય ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે ?

47. આઈ.ટી.આઈ. વિદ્યાર્થીઓને ‘ગુજરાત સામૂહિક-જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના’ હેઠળ કેટલી રકમનું વીમાકવચ આપવામાં આવે છે ?

48. કોણે પ્રસ્તાવનાને ભારતીય બંધારણની ઓળખ તરીકે ઓળખાવી હતી ?

49. ભારતના રાષ્ટ્રપતિએ કયા ખરડામાં વીટો સત્તાનો ઉપયોગ કર્યો હતો તેનું એકમાત્ર ઉદાહરણ કયું છે ?

50. નીચેનામાંથી કોને ‘સતત સંસ્થા’ કહી શકાય ?

51. સ્પેસીફાઇડ બેંક નોટ્સ સેશન ઓફ લાયબિલિટી ઍક્ટ ક્યારે અમલમાં આવ્યો ?

52. ભારતનાં બંધારણમાં ડૉ.બી. આર. આંબેડકરના સૌથી વધુ માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ કલમો અને પરિશિષ્ટ કેટલાં હતાં ?

53. કઈ સમિતિએ મૂળભૂત ફરજો પર એક અલગ પ્રકરણનો સમાવેશ કરવાની ભલામણ કરી હતી ?

54. ભારતની સર્વોચ્ચ અદાલત ક્યારે અસ્તિત્વમાં આવી ?

55. ઇ-ધરા વ્યવસ્થાપન અંતર્ગત સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં કુલ કેટલા મહેસુલી કેસોની વિગતો ઓનલાઈન મુકવામાં આવી છે ?

56. NGRBA નું પુરું નામ શું છે ?

57. ગુજરાતની સહભાગી સિંચાઈ યોજનાઓ સાથે જોડાયેલા ખેડૂતોને કઈ સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવે છે ?

58. આજવા ડેમ કોણે બંધાવ્યો હતો ?

59. ભારતની સૌથી ઊંડી નદી કઈ છે ?

60. શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, જીપી બિલ્ડીંગો, આરોગ્ય કેન્દ્રો, સુખાકારી કેન્દ્રો અને સામુદાયિક ઇમારતોને નળ કનેક્શન આપવા માટે કઈ યોજના કાર્યરત છે ?

61. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ 2019 થી 2024 સુધીમાં સાંસદ દીઠ કેટલા ગામો પસંદ કરવામાં આવશે અને તેનો વિકાસ કરવામાં આવશે ?

62. ભરૂચ જિલ્લામાં આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અપડાઉન સુવિધા માટે ‘વનબંધુ કલ્યાણ યોજના’ હેઠળ કેટલી બસો ફાળવવામાં આવી હતી ?

63. વડોદરામાં નવીનીકરણ થયેલ બસ સ્ટેન્ડનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?

64. ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં કયું પ્રખ્યાત યાત્રાધામ આવેલું છે ?

65. ભારત સરકારના કયા પ્રોજેક્ટનો હેતુ તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને અવરોધોથી મુક્ત કરવાનો છે ?

66. ગોમતી ચૌરાહા – ઉદયપુર સેક્શનને ચાર માર્ગીય બનાવવાના પ્રોજેક્ટનો કુલ ખર્ચ કેટલો છે ?

67. પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?

68. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને શું મળે છે ?

69. માર્ચ 2022 માં RPWD એક્ટ- 2016, વિવિધ પહેલો અને ભારત સરકારની યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ લાવવા અને વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ અને સમાવેશ માટે વર્કશોપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?

70. ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’નાં અમલીકરણ માટે કઈ નોડલ સંસ્થાની નિયુક્તિ કરવામાં આવી છે ?

71. અનુસૂચિત જાતિ કલ્યાણ અંતર્ગત GUJCET, NEET, JEE અને PMT પરીક્ષાના તાલીમ વર્ગો માટે નાણાકીય સહાય યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીને ધોરણ 10માં કેટલા ટકા હોવા જોઈએ?

72. રાજય પર્વતારોહણ પારિતોષિક યોજના અંતર્ગત સાહસવીરે પારિતોષિક માટે જરૂરી લાયકાત મુજબ 7000 મીટરથી વધુ ઊંચાઇ કેટલી વખત સર કરેલી હોવી જોઈએ ?

73. નર્સિંગ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સ્ટાઇપેન્ડ માટે મંજૂરી કોણ આપે છે ?

74. મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા ગુમ થયેલા અને ભાળ મળેલા બાળકો માટે નાગરિક કેન્દ્રિત એપ્લિકેશન માટે ‘મિશન વાત્સલ્ય’ હેઠળના પોર્ટલનું નામ શું છે ?

75. ઝિકા જંગલ કયા દેશમાં આવેલું છે ?

76. વૃક્ષ નીચે રાત્રે સૂવું શા માટે સલાહભર્યું નથી ?

77. પી.એચ. સ્કેલ શું માપવા માટે વપરાય છે ?

78. 12મી માર્ચ 1930ના રોજ શરૂ થયેલી દાંડીકૂચ ક્યારે સંપન્ન થઈ હતી ?

79. KVIC દ્વારા પુન:જીવિત ‘મોનપા હેન્ડમેડ પેપર’ કયા રાજ્યનું છે ?

80. GSDC (ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર) શું છે ?

81. ડિજિટલ ઇન્ડિયાનો હેતુ કયો છે ?

82. કાશ્મીરમાં આવેલું સુવિખ્યાત સ્વયંભૂ જ્યોતિર્લિંગ કયું છે ?

83. ભારત એશિયાખંડના કયા છેડા પર આવેલો દેશ છે ?

84. નીચેનામાંથી સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે ?

85. ઝાંસીની રાણીની સમાધિ (છત્રી) ક્યાં આવેલી છે ?

86. પોન્ડીચેરીમાં કોનો સુપ્રસિદ્ધ આશ્રમ આવેલો છે ?

87. ઇ.સ.1929માં કેન્દ્રીય વિધાનસભામાં બૉમ્બ ફેંકવામાં ભગતસિંહના સાથી કોણ હતા ?

88. ભારત સરકાર દ્વારા નાગરિકો માટે દસ્તાવેજોની સાચવણી થાય અને ઝડપી ઉપલબ્ધ બને તે માટે સરકારે કઈ ડિજિટલ સેવા ઉપલબ્ધ કરી છે ?

89. કઈ માટી સુકાઈ જતાં સૌથી વધુ તિરાડ અને સંકોચાય છે ?

90. માતૃભૂમિ યુવા શકિત કેન્દ્ર પ્રત્યેક ગામદીઠ કેટલાં હોય છે ?

91. હોકીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ કોની વચ્ચે રમાઈ હતી ?

92. અશ્વિની પોનપ્પા કઈ રમત સાથે સંકળાયેલા છે ?

93. માનવ શરીરના કયા અંગ સાથે માયોપિયા રોગ જોડાયેલો છે ?

94. નીચેનામાંથી ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ?

95. બુદ્ધના પ્રસિદ્ધ શિષ્યો સારીપુત્ર અને મૌદ્ગલ્યાયનના અવશેષો પર બનેલો સ્તૂપ કઈ જગ્યાએ સ્થિત છે ?

96. અણુઓના કૃત્રિમ વિચ્છેદનની શોધ કોણે કરી ?

97. અશ્મિભૂત ઊર્જાનો સ્ત્રોત શું છે ?

98. જળ પ્રદૂષણના મુખ્ય કારણો કયા છે ?

99. વર્ષ 1999માં સુશ્રી લતા મંગેશકરને કયા ક્ષેત્ર માટે પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં ?

100. ભૂટાનના રાજા દ્વારા ડિસેમ્બર 2021માં ભૂટાનના સર્વોચ્ચ નાગરિક સન્માન, ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો’ કોને એનાયત કરવામાં આવ્યો છે ?

101. વર્ષ 1981 માટે 29માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

102. ‘વિશ્વ બહેરા મૂંગા દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

103. ‘વિશ્વ પેપર બેગ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

104. ‘આંતરરાષ્ટ્રીય ચા દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?

105. પ્રથમ કોમન વેલ્થ ગેમ્સ ક્યારે યોજાઇ હતી ?

106. પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાનાં કારણે રચાયું હતું ?

107. કયા દિવસને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

108. ‘ભગવદ ગીતા’નો પ્રથમ અંગ્રેજી અનુવાદ ક્યારે પ્રકાશિત થયો હતો ?

109. ગુજરાત રાજ્યના અલગ અલગ સર્વે નંબરના કેટલા ૭/૧૨ના મહેસુલી રેકર્ડ ઓનલાઈન કરવામાં આવ્યાં ?

110. અવકાશ ટેકનોલોજીના સંદર્ભમાં, ‘GAGAN’ શું છે?

111. ‘સત્યના પ્રયોગો’ કોની સુપ્રસિદ્ધ આત્મકથા છે ?

112. અજંતા અને ઇલોરા શું છે ?

113. ‘શ્રીમદ ભગવદગીતા’ મૂળરૂપે કઈ ભાષામાં લખાઈ હતી ?

114. પ્રસિદ્ધ કામખ્યા મંદિર ક્યાં આવેલુ છે ?

115. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે ?

116. ત્રિપુરાનું રાજ્ય વૃક્ષ કયું છે ?

117. એન્ટોમોલોજીનો અભ્યાસ કરતા વિજ્ઞાનનું નામ શું છે ?

118. બાઈનરીમાં 4-કિલોબાઈટ કેટલા બાઈટ દર્શાવે છે ?

119. નીચેનામાંથી કયું ઉપકરણ ઈન્ટરનેટમાં ઇનપુટ અને આઉટપુટ બંને માટે વપરાય છે ?

120. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનનું ડિફોલ્ટ ફાઈલ એક્સટેન્શન કયું છે ?

121. અજંતા ખાતેના બૌદ્ધ ગુફાના સ્મારકોને કયા વર્ષમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યા હતા ?

122. કઈ ચિત્રકલા સુભદ્રા, બલરામ, ભગવાન જગન્નાથ, દશાવતાર અને ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે સંબંધિત દ્રશ્ય પર આધારિત છે ?

123. સૌરમંડળનો સૌથી મોટો ચંદ્ર કયા ગ્રહનો ઉપગ્રહ છે ?

124. કયા વૈજ્ઞાનિકે રેડિયમ અને પોલોનિયમની શોધ કરી અને કેન્સરની સારવાર શોધવામાં યોગદાન આપ્યું ?

125. આરાસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો School માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 24/07/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.

Gujarat Gyan Guru Quiz Questions Bank 24/07/2022

આ પ્રશ્નો School માટે છે.

1. ખેતીના સંબંધમાં APMC એટલે શું?

2. ગુજરાત સરકારની સોઈલ હેલ્થ કાર્ડ યોજનાનો લાભ કોણ લઈ શકે છે?

3. ખેતી ઉત્પાદનનું સૌથી મહત્વ નું અંગ કયું છે ?

4. પશુપાલન વિભાગનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શું છે?

5. રેડિયો દૂધવાણી કઈ એફ એમ આવૃત્તિ પર આવે છે?

6. નીચેનામાંથી કયું ઈકો-ફ્રેન્ડલી ઇંધણ છે?

7. iCreate ની સ્થાપના ક્યારે થઈ?

8. સંસ્કૃત ભાષાના વિશેષ અભ્યાસ માટે કઈ ખાસ યુનિવર્સિટી  સ્થાપવામાં આવી છે ?

9. ગુજરાત સરકારે કોવિડ રોગચાળાના સમયગાળા દરમિયાન તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા માટે કયા સોફ્ટવેરનું લાઇસન્સ બહાર પાડ્યું છે

10. આદિજાતિની કન્યાઓનુ શિક્ષણનુ સ્તર ઊચું આવે તે હેતુસર કઈ યોજના બનાવેલ છે?

11. નીચેનામાંથી કયા કમિશને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને યુનિવર્સિટી શિક્ષણ માટે 10+2+3 અભ્યાસક્રમના માળખાની ભલામણ કરી હતી?

12. ભારતીય વિદ્યા ભવનના સ્થાપક કોણ છે?

13. ગુજરાતમાં MBBS કોર્સનો સમયગાળો કેટલો છે?

14. AIIMSનું પૂરું નામ શું છે?

15. AISHE ક્યા વર્ષમાં શરૂ થયું હતું?

16. ભારતમાં વર્ષ 2014થી 2017 દરમિયાન રાજ્ય કક્ષાના કોલસા, ઊર્જા, નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી કોણ હતા?

17. એટોમીક રિસર્ચ માટે ગુજરાત માં કઈ સંસ્થા કાર્યરત છે ?

18. BHEL કોની માલિકી માં છે?

19. પર્યાવરણીય સમસ્યાઓના રામબાણ ઇલાજ માટે કયો ઉર્જા સ્ત્રોત વાપરવો હિતાવહ છે?

20. સમગ્ર ગુજરાત રાજ્યમાં ગેસ ગ્રીડ નેટવર્કનું વિસ્તરણ કોના દ્વારા થઈ રહ્યું છે?

21. ફેમ ઇન્ડિયા સ્કીમની યોજના શેના માટે છે?

22. એશિયાના સૌથી મોટા સોલાર પાર્ક ચારણકા સોલાર પાર્કનો શિલાન્યાસ કોના હસ્તે કરવામાં આવ્યો?

23. જી.એસ.ટી. કાયદા મુજબ, જી.એસ.ટી. પ્રેક્ટિશનર તરીકે કોણ કાર્ય કરી શકે છે ?

24. કનુભાઈ દેસાઈ વર્ષ 2022માં ગુજરાતના કયા મતવિસ્તારના ધારાસભ્ય છે ?

25. ભારતીય આવકવેરા કાયદા હેઠળ કઈ આવકને મુક્તિ આપવામાં આવી છે ?

26. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?

27. ગુજરાત રાજ્ય વિકલાંગ(દિવ્યાંગ ) નાણાં અને વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?

28. ‘લક્ષિત જાહેર વિતરણ વ્‍યવસ્‍થા યોજના’ હેઠળ ગરીબ કુટુંબોની શેની સલામતી ઉ૫ર વધુ ભાર મૂકવામાં આવેલ છે ?

29. વર્ષ 2021-22 રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના કયા જન્મજયંતી વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું ?

30. ઋગ્વેદ માં કેટલા સૂકતો છે ?

31. ‘કેળવે તે કેળવણી’ એ પુસ્તકના લેખક કોણ છે ?

32. કઈ યોજના હેઠળ સ્થળાંતરિત કામદારો/શ્રમિકોને દેશના અન્ય રાજ્યોમાં આવેલ વાજબી ભાવની દુકાનમાંથી તેમનું રાશન મેળવી શકે તેવી સવલતો પૂરી પાડવામાં આવે છે ?

33. ગુજરાતી ભાષાના પ્રથમ સૉનેટ કવિનું માન કોને પ્રાપ્ત થયું છે ?

34. ભારતીય શાસ્ત્રીય સંગીતનો તહેવાર (સપ્તક) સામાન્ય રીતે દર વર્ષે અમદાવાદમાં કયા મહિનામાં યોજવામાં આવે છે ?

35. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ‘પ્રભાતિયાં’ કયા કવિએ રચ્યા છે ?

36. આઝાદી કા અમૃત મહોત્સવ આપણી સ્વતંત્રતાની કેટલાંમી વર્ષગાંઠ નિમિતે મનાવવા માં આવીરહ્યું છે ?

37. ગુજરાત રાજ્યમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ કયા દિવસે યોજવામાં આવે છે ?

38. ‘પાવક વન’ પરક્યાં આવેલું છે ?

39. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (આઇસીએફઆરઇ) દ્વારા વનીકરણ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણના ક્ષેત્રોમાં મૂળ અને ઉત્કૃષ્ટ કામગીરી/ સંશોધન માટે ભારતીય નાગરિકોને વનીકરણમાં ઉત્કૃષ્ટતા માટે કયુ રાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવે છે ?

40. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

41. ગુજરાતના દાહોદ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?

42. થોળ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

43. કચ્છ જિલ્લામાં મળી આવતા લુપ્ત પ્રાયઃ બનેલા વન્ય જીવ ‘હેણોતરો’ ની સંખ્યા કેટલી છે ?

44. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ?

45. વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે કઈ સંસ્થા દ્વારા ઉજવવામાં આવે છે ?

46. ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી?

47. એરોડાયનેમિક્સ શું છે?

48. ચિલ્કા સરોવર ક્યાં આવેલું છે ?

49. ગુજરાતમાં એ.આઈ.એમ.એસ.ની સ્થાપના ક્યાં થાય છે?

50. ‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ સૂકા કચરા માટે કયા રંગનો ઉપયોગ થાય છે ?

51. GERMIS નું પૂરું નામ શું છે ?

52. NUHM નું પૂરું નામ શું છે ?

53. નીચેનામાંથી કયો ચેપી રોગ છે (જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં વિવિધ રીતે ફેલાય છે) ?

54. કઈ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યભરના 30 વર્ષથી વધુ વય જૂથના રહેવાસીઓ દર શુક્રવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુદાયિક કેન્દ્ર ખાતે વિનામૂલ્યે તપાસ માટે જઈ શકે છે ?

55. વાળનો રંગ કાળો શાના લીધે છે ?

56. આરોગ્ય સેતુ એપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

57. ‘ફિટ ઈન્ડિયા ઝુંબેશ 2019’નો હેતુ શું છે ?

58. ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ વિશે નીચેનામાંથી કયું નિવેદન યોગ્ય નથી?

59. ‘એસએએનએસ’નો ઉદ્દેશ શું છે (ન્યૂમોનિઆને સફળતાપૂર્વક બેઅસર કરવા માટે સામાજિક જાગૃતિ અને ક્રિયાઓ) ?

60. D-SIR કયા સંદર્ભ માટે પ્રયોજાય છે?

61. પ્રધાન મંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) હેઠળ, મુદ્રા લોન કોણ મેળવી શકે છે?

62. નીચેનામાંથી કયા હેતુ માટે સ્ટાર્ટ અપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ (SISFS), સ્ટાર્ટ અપ્સને નાણાકીય સહાય પૂરી પાડે છે?

63. કયા શહેરને ‘હીરાથી ચમકતું સિલ્ક શહેર’ તરીકે ઓળખવામાં આવે છે?

64. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પેટા યોજના છે?

65. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક ક્યાં આવેલ છે ?

66. ગુજરાતના કયા વિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે ?

67. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કંડલા બંદરને કયું નવું નામ આપવાનું સૂચન કર્યું ?

68. ગુજરાતમાં શ્રમયોગીના બાળકો માટે કઈ શૈક્ષણિક પુરસ્કાર યોજના છે?

69. શ્રમયોગીને કાર્યસ્થળ પર અકસ્માત થાય તેવા કિસ્સાઓમાં સહાય માટે ગુજરાત સરકારની કઈ યોજના છે ?

70. શ્રમયોગીને હોમ લોન આપવા માટે ગુજરાત સરકારની કઈ યોજના છે ?

71. શ્રમિકોને વિનામૂલ્યે કાનૂની સેવા અને સલાહ માટે ગુજરાતમાં કયું મંડળ કાર્યરત છે ?

72. સીવણ અને બ્યૂટીપાર્લરની લાભાર્થી બહેનોને ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત બ્યૂટીપાર્લર કીટ અને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે ?

73. ગુજરાત રાજ્યનાં માહિતી ખાતા દ્વારા રોજગારીની માહિતી આપતું ક્યું સાપ્તાહિક પ્રગટ કરવામાં આવે છે ?

74. ગુજરાત સરકારના નવા શ્રમ કલ્યાણ કેન્દ્ર વિકાસ હેઠળ કઈ યોજનાઓ ઉપલબ્ધ છે ?

75. ગુજરાત રાજ્યમાં મહિલાઓના વિશેષ ઉત્થાન માટે રોજગાર વિભાગ દ્વારા કયું પગલું ભરવામાં આવ્યું ?

76. ભારત સરકારની SHREYAS યોજનાનું ઉદ્ધાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યુ હતું ?

77. ‘શ્રમયોગી કલ્યાણ મેળો-2014’ માં શરૂ કરાયેલ વિવિધ સુવિધાઓ પુરી પાડનાર પ્રથમ રાજ્ય કયું હતું ?

78. કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે?

79. ભારતીય સંસદના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે ?

80. રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગમાં કુલ કેટલા સભ્યો હોય છે?

81. ભારતના સૌપ્રથમ ફીલ્ડ માર્શલ કોણ હતા?

82. કઈ નહેર દુનિયાની સૌથી મોટી પાકી સિંચાઈ નહેર છે ?

83. ગુજરાતમાં 2021 સુધી પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવાના લક્ષ્ય સુધી પહોંચવા માટે સરદાર સરોવર પ્રોજેક્ટ હેઠળ કેટલી વસ્તી આવરી લેવામાં આવી છે?

84. આંતરદેશીય જળ ગુણવત્તા મોનિટરિંગ નેટવર્ક કેટલા સ્તરીય કાર્યક્રમોમાં કાર્યરત છે?

85. સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઈ છે ?

86. 75000 હજાર કરતાં વધારે ગ્રામ પંચાયતો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ કઈ યોજના હેઠળ પસાર કરાયો છે?

87. ગુજરાતના ડિજિટલ સેવા સેતુની શરૂઆત કેન્દ્ર સરકારના કયા પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી છે?

88. ગુજરાતમાં સમરસ ગ્રામ પંચાયત યોજનાનો અમલ ક્યારથી કરવામાં આવ્યો હતો?

89. કોવિડ -19 સમયગાળામાં લોકોને કઈ યોજનામાં 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો મનપસંદ કઠોળ ત્રણ મહિના માટે મફતમાં આપવામાં આવ્યા?

90. કઈ યોજના અંતર્ગત અન્ય ગ્રામ પંચાયતોને તાલીમ આપવા માટે ઓળખાયેલ આદર્શ ગ્રામોને સ્થાનિક વિકાસના તાલીમ કેન્દ્રો તરીકે ઉછેરવામાં આવે છે?

91. ગુજરાતમાં કયા પોર્ટલ અંતર્ગત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળે છે?

92. રાષ્ટ્રીય ગોકુલ મિશન કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?

93. ગુજરાતમાં રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ યોજના ક્યારથી અમલમાં આવી?

94. ગુજરાતનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે?

95. ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલો છે?

96. ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે?

97. નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે કયા વર્ષમાં કામ કરવાનું શરૂ કર્યું?

98. ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

99. ‘રાષ્ટ્રીય પર્યટન દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ?

100. ભારતમાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

101. ‘પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ’ માટેના લાભાર્થી કોણ છે ?

102. ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની નવી ઇમારતનું ઉદઘાટન કોણે કર્યું ?

103. ગુજરાતમાં ‘મુખ્ય મંત્રી આવાસ યોજના’ ના લાભાર્થીઓ કોણ નથી?

104. IITE નું પૂરું નામ શું છે ?

105. નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદઘાટન કોણે કર્યું હતું?

106. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ્ય શું છે?

107. વ્હાલી દીકરી યોજના હેઠળ મદદની રકમ કેટલી છે?

108. ભારતમાં લોકસભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા?

109. ભારતના સૌપ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ હતા?

110. સૌપ્રથમ ઈંગલિશ ચેનલ પાર કરનાર ભારતીય કોણ હતા?

111. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલ આદિજાતિ મહાસંમેલન ગુજરાતના કયા જિલ્લામાં યોજવામાં આવેલ હતું?

112. કોરોનાના કપરાકાળને લીધે જે યુવાનો ઉંમરબાધને કારણે સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે ગેરલાયક ઠરતા હતા તેવા વિદ્યાર્થીઓની વય મર્યાદામાં કેટલા વર્ષનો વધારો કરવાનો યુવાહિતલક્ષી નિર્ણય સરકારશ્રી દ્વારા લેવામાં આવ્યો છે?

113. ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

114. મહિલાઓને ઝડપી ન્યાય અપાવવા માટે રાજ્ય સરકારે શેની રચના કરેલ છે ?

115. સેટેલાઈટના માધ્યમથી વિવિધ વિષયો તેમજ સરકારી પ્રવૃત્તિ અને યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતમાં કઇ યોજના અમલીકરણમાં છે ?

116. ‘મહિલા સ્વાવલંબન યોજના’ની પ્રક્રિયા કોના દ્વારા કરવામાં આવે છે ?

117. આવક મર્યાદાના કારણે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર થતી ના હોય તેવી વધુ આવક ધરાવતી કન્યાઓને કઈ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?

118. કોઇપણ પ્રકારનાં વાહનની સુવિધા ન હોય તેવા ગામોમાં સગર્ભા માતાને સંસ્થા સુધી લઈ જવા માટે કઈ યોજના કાર્યરત છે ?

119. મહિલાઓ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે પ્રોત્સાહિત થાય તે હેતુથી કયા મહોત્સવની રાજ્ય સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવે છે ?

120. નારી વિકાસને લગતી સર્વગ્રાહી ‘નારી ગૌરવ નીતિ’ અમલમાં મૂકનાર ભારતમાં પ્રથમ રાજ્ય કયું છે ?

121. ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ કોના દ્વારા પ્રારંભ કરવામાં આવેલ છે ?

122. ગુજરાતના પ્રથમ મહિલા ટ્રેડ યુનિયન લીડર કોણ છે ?

123. યુરો જે કે શ્રેણીમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય ગુજરાતી મહિલા રેસર કોણ છે ?

124. મહિલા જ્વેલિન થ્રો (ભાલા ફેંક)માં પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?

125. ગુજરાતની પ્રથમ મહિલા અનુસ્નાતક કોણ છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો School માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 17/07/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.

Gujarat Gyan Guru Quiz Questions Bank 17/07/2022

આ પ્રશ્નો School માટે છે.

1. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને ટ્રેક્ટરની સુવિધા પ્રદાન કરવા કઈ યોજના શરૂ કરી છે ?

2. કઈ યોજના અંતર્ગત ખેતીના હેતુ માટે વાહનો ખરીદવા લાભાર્થીઓને નાણાકીય સહાય મળે છે ?

3. મોરિંગા ઓલિફેરા સામાન્ય રીતે કયા નામે ઓળખાય છે ?

4. ભારત સરકારના ડેરી સહકાર મંત્રાલય દ્વારા આરંભાયેલ ડેરી સહકાર યોજના કયા મહાપુરુષના જન્મદિન નિમિત્તે દેશને સમર્પિત કરવામાં આવી ?

5. ગુજરાતના કયા જિલ્લાનો હાફૂસ કેરીનો પાક વખણાય છે ?

6. આપેલ પૈકી કયું બળતણ સૌથી સસ્તું છે ?

7. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં કેટલા વિજ્ઞાન સમુદાય કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે ?

8. SCOPEની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષમાં કરવામાં આવી હતી ?

9. વિદ્યાર્થીઓને ટોકન દરે ટેબલેટ આપવાની યોજના કઈ છે ?

10. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકકક્ષાની તમામ લેખિત પરીક્ષાઓ માટે ગુજરાત સરકારનાં ધારાધોરણો મુજબ શારીરિક રીતે અશક્ત વિદ્યાર્થીઓને કેટલો વધુ સમય આપવામાં આવે છે ?

11. અલ્પ સાક્ષરતા કન્યાનિવાસી શાળા યોજનામાં વિદ્યાર્થીઓને માસિક કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?

12. નીચેનામાંથી કઈ શૈક્ષણિક પદ્ધતિ વધુ ઇન્ટરેક્ટિવ અને વિદ્યાર્થી કેન્દ્રિત છે ?

13. પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને કુપોષણનિવારણ માટેની યોજના કઈ છે ?

14. ગુજરાતમાં બટાકાનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

15. શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીનું વડું મથક પંચમહાલ જિલ્લામાં ક્યાં આવેલું છે ?

16. MGVCLનું પૂરું નામ શું છે ?

17. વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીનો સમાવેશ કઈ ઊર્જામાં થાય છે ?

18. ગુજરાતના કયા વિસ્તારમાં વિન્ડ મિલ વધુ પ્રમાણમાં જોવા મળે છે ?

19. વિશ્વના પ્રથમ કેનાલ ટોપ સોલાર પાવર પ્રૉજેક્ટનું ઉદ્ઘાટન કોણે કરેલ છે ?

20. કિસાન સૂર્યોદય યોજનાનો ગુજરાત રાજ્યમાં કોના દ્વારા આરંભ કરવામાં આવ્યો છે ?

21. ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના બીજા કયા નામથી ઓળખાય છે ?

22. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના કોણે શરૂ કરી છે ?

23. GSTનો એક ઉદ્દેશ શું છે ?

24. જુલાઈ 2022ની સ્થિતિએ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત 20 રૂપિયામાં કેટલા લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો મળે છે ?

25. PSUનું પૂરું નામ શું છે ?

26. ભારતમાં રોજગારીનો સૌથી મોટો સ્ત્રોત કયા ક્ષેત્રમાં છે ?

27. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?

28. ગુજરાત સરકાર દ્વારા જન્‍માષ્‍ટમી તથા દિવાળીના તહેવારો દરમ્‍યાન કયા કાર્ડધારકોને પ્રતિ કાર્ડ એક લિટર તેલનું રાહતદરે વિતરણ કરવામાં છે ?

29. સૂર્યદેવને સમર્પિત કોણાર્ક સૂર્યમંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?

30. ગુજરાતમાં કુલ કેટલાં વર્લ્ડ હેરિટેજ સ્થળ આવેલાં છે ?

31. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી જ અંધ હતા ?

32. ભારતીય ઉપખંડમાં પહેલું શહેર કઈ નદીના કિનારે પાંગરેલું હતું ?

33. વિશ્વમાં વસતા ગુજરાતીઓ અને વિદેશીઓ ગુજરાતનાં વિવિધ સ્થળોની મુલાકાત લે તેવા શુભ આશયથી ગુજરાતમાં કઈ પોલિસી બનાવાઈ છે ?

34. માતૃશ્રાદ્ધ માટે ગુજરાતમાં કઈ જગ્યાનો મહિમા છે ?

35. રાજ્યના 50 વિકાસશીલ તાલુકાના NFSA હેઠળ સમાવિષ્ટ AAY, BPL, APL-1 અને APL-2 રેશનકાર્ડધારક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે શેના વિતરણની યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે ?

36. નીચેનામાંથી કયું સ્થળ ચિકનકારી (એમ્બ્રોઈડરીની પરંપરાગત કળા) માટે પ્રખ્યાત છે ?

37. ઐતિહાસિક નવલકથા ‘જય સોમનાથ’ના લેખકનું નામ શું છે ?

38. ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે ?

39. માંગલ્ય વનનો વિસ્તાર કેટલો છે ?

40. કયા ‘વન’માં વાંસના વિવિધ ઉત્પાદનો છે ?

41. રતનમહાલ સ્લોથ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

42. ગુજરાતના નવસારી જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ?

43. ગુજરાતના અમરેલી જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?

44. ખીજડિયા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

45. ગુજરાતી ભાષામાં પ્રસારણ રજૂ કરતી રાષ્ટ્રીય ચેનલનું નામ શું છે ?

46. ગ્લોબલ વોર્મિંગની અસરથી ક્યા સ્ફિયરના તાપમાનમાં વધારો થાય છે ?

47. કઈ પર્યાવરણીય ઘટના CFC સાથે જોડાયેલી છે ?

48. વીર મેઘમાયા બલિદાન’ પુરસ્કાર યોજનાની ઘોષણા કયા વર્ષમાં કરવામાં આવેલ હતી ?

49. વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

50. ઘરેલું જોખમી કચરાને અલગ કરવા કયા રંગની કચરાપેટીનો ઉપયોગ થાય છે ?

51. નીચેનામાંથી કઈ દવા તાવના કિસ્સામાં લેવામાં આવે છે ?

52. પ્રારંભિક ગર્ભાવસ્થાના જોખમો કયા છે ?

53. નીચેનામાંથી કયું વિધાન રક્તદાન માટે સાચું છે ?

54. નીચેનામાંથી કઈ સેવા આરોગ્યસેવા વ્યવસ્થાપન કેન્દ્ર (એચએસએમસી) દ્વારા પૂરી પાડવામાં આવે છે ?

55. કયા વિટામિનને રોગપ્રતિરોધક વિટામિન કહેવાય છે ?

56. નીચેનામાંથી કયું નિવેદન શાળા આરોગ્ય કાર્યક્રમ માટે સાચું છે ?

57. સ્વસ્થ ભારત મોબાઇલ એપ્લિકેશન માટે કઈ બાબતો લાગુ પડે છે ?

58. એલર્જીના કારણે કયો રોગ થાય છે ?

59. ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી ?

60. ગુજરાત રાજ્ય હેન્ડલૂમ અને હસ્તકલા વિકાસ નિગમની સ્થાપના માટે શા માટે કરવામાં આવી હતી ?

61. SFURTIનું પૂરું નામ શું છે ?

62. બેંકિંગ, વીમા અને મૂડી બજારોમાં આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે વિશ્વકક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું ભારતનું પહેલું ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC) કયું છે ?

63. ક્રાફ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટરનું સંચાલન કોના હસ્તક છે ?

64. વાદળી ક્રાંતિ શેની સાથે સંબંધિત છે ?

65. ગ્રામોદ્યોગ વિકાસની યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે ?

66. કારીગરોના સમૂહને વ્યાવસાયિક રીતે સંચાલિત અને સ્વ-નિર્ભર સામુદાયિક સાહસમાં સમાવીને ભારતીય હસ્તકલાને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ કઈ યોજનાનો છે ?

67. સુતરાઉ કાપડ અંગે સંશોધન કરતી સંસ્થા ‘અટીરા’ કયાં આવેલી છે ?

68. મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે ?

69. પી .એમ. એસ. વાય. એમ. યોજનાનો મુખ્ય હેતુ કયો છે ?

70. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજનાનો પ્રારંભ કયા વર્ષમાં થયો હતો ?

71. ગુજરાત સરકારના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કેન્દ્ર શરૂ કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

72. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિહારધામ યોજના અંતર્ગત કયો લાભ મળે છે ?

73. તાજેતરમાં જાહેર થયેલી ભારત સરકારની કઈ યોજનાથી દેશસેવાનો ઉમદા અવસર યુવાનોને પ્રાપ્ત થશે ?

74. અનુસૂચિત જાતિના લોકોને બેન્કમાં લોન લીધા વગર સ્વરોજગારી મેળવવા ટૂલ કીટ આપતી ગુજરાત સરકારની યોજના કઈ છે ?

75. યુવાનોને રોજગાર પૂરો પાડવા માટે ઉપયોગી પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનો પ્રારંભ ગુજરાતના કયા મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો હતો ?

76. નીચેનામાંથી કઈ યોજનાનો હેતુ બેરોજગાર નાગરિકોને રોજગારીની તક પૂરી પાડવાનો છે ?

77. મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના કયા રાજયની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે ?

78. ભારતના વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે ?

79. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કયા મતવિસ્તારમાંથી વિધાનસભાના પ્રતિનિધિ સભ્ય છે ?

80. ગુજરાતમાં માહિતી અધિકારનો કાયદો કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો ?

81. રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

82. કયો પ્રૉજેક્ટ ગુજરાતના શહેરોમાં મફત Wi-Fi પ્રદાન કરે છે ?

83. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કોની સાથે સંબંધિત છે ?

84. ધરોઈ ડેમ કઈ નદી પર આવેલો છે ?

85. નીચેનામાંથી કયો રોગ પાણીના પ્રદૂષણને કારણે થાય છે ?

86. નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?

87. કચ્છનું નાનું રણ અને ખંભાતનો અખાત કયા સરોવરથી જોડાયેલાં છે ?

88. કઈ યોજના હેઠળ હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત રાજ્યમાં 100 MBPS ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે ?

89. સાંસદ આદર્શ ગ્રામયોજના ક્યારથી અમલમાં આવી ?

90. કઈ યોજનાનો હેતુ સમગ્ર દેશમાં ગ્રામીણ વિકાસ ક્લસ્ટર બનાવવાનો છે ?

91. ગુજરાતમાં ગરીબકલ્યાણ મેળાનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે?

92. કઈ યોજનાનો હેતુ ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને મજબૂત, આર્થિક રીતે સ્થિર અને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે ?

93. ગુજરાતમાં ‘મિશન મંગલમ્’ યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે ?

94. PM -KISAN સમ્માનનિધિ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

95. પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના કયારે શરૂ કરવામાં આવી હતી ?

96. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?

97. મહાત્મામંદિર કયા જિલ્લામાં આવેલું છે ?

98. સિંધુ ખીણની સંસ્કૃતિના સૌથી મહત્ત્વપૂર્ણ સ્થળો પૈકીનું એક લોથલ કયા જિલ્લામાં આવેલું છે ?

99. કંડલા બંદર કયા રાજ્યમાં આવેલું છે ?

100. દાંડી પુલ ક્યાં આવેલો છે ?

101. વર્ષ 2021માં ગુજરાતમાં નવી વ્હીકલ સ્ક્રેપેજ પોલિસીનું લોકાર્પણ કોણે કર્યુ હતું ?

102. PM ગતિ શક્તિ શું છે ?

103. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હેતુ શો છે ?

104. RRTS નું પૂરું નામ શું છે ?

105. ભારતનું સૌથી મોટું માછલીઘર કયું છે ?

106. મૈસુરમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પીચ એન્ડ હિયરિંગ (AIISH) માટે સેન્ટર ઑફ એક્સલન્સ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?

107. ગુજરાતમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

108. શ્રેષ્ટા (SHRESHTA) યોજનાના લાભાર્થીઓ કોણ છે ?

109. GATE/GPAT/CAT/CMAT/GRE/IELTS/TOFEL દ્વારા ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા SC અને ST વિદ્યાર્થીઓ માટે કઈ યોજના છે ?

110. એમ-યોગ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

111. મિશન સાગર યોજનાના મિશન-૩ હેઠળ વિયેતનામ અને કંબોડિયામાં વિનાશક પૂર પછી કયા ભારતીય જહાજ દ્વારા રાહત સામગ્રી પહોંચાડવામાં આવી હતી ?

112. કોવિડ રાહત અંતર્ગત ચોખાનો જથ્થો પોર્ટ એન્જોઆન, કોમોરોસમાં ક્યારે મોકલવામાં આવ્યો હતો ?

113. CMSSનું પૂરું નામ જણાવો.

114. પાણી પહોંચાડવું દુર્ગમ હતું તેવા વિસ્તારોમાં સરકારશ્રીની કઈ યોજના મારફત ઘર ઘર પાણી પહોંચતુ થયું ?

115. ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી ક્યારે ઉજવવામાં આવે છે ?

116. 8મી માર્ચને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

117. સગર્ભા અને ધાત્રી માતાઓની પોષણ સ્થિતિમાં સુધાર લાવવા માટે કઈ યોજનાનો અમલ થયેલ છે ?

118. કઈ યોજના અંતર્ગત શાળાએ ન જતી કુંવારી કિશોરીઓને પ્રજનન અને બાળઆરોગ્ય અંગે જાણકારી આપવામાં આવે છે ?

119. ડૉ. આંબેડકર સરકારી કન્યા છાત્રાલય દ્વારા કઈ સહાય પૂરી પાડવામાં આવે છે ?

120. PURNA પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?

121. ગુજરાત સરકારમાં પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?

122. હરીજરી કલા વિકસાવનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?

123. ભારતના સૌથી નાની વયના ચૂંટાયેલ અંધ ગુજરાતી મહિલા સરપંચનું નામ આપો.

124. ગુજરાતનાં પ્રથમ મહિલા સ્નાતક કોણ હતાં ?

125. રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માટે અમે સ્પેશિયલ WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ બનાવેલ છે. જેના પર આ સ્પર્ધા અંગે સંપૂર્ણ માર્ગદર્શન અને અગત્યની સૂચનાઓ મળી રહેશે, તો અત્યારે જ આ લીંક પરથી અમારી સાથે જોડાઓ.

Leave a Comment