Kunwar Bai Nu Mameru Yojana 2023 | કુંવરબાઈનું મામેરું યોજના । કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ
કુંવરબાઈનું મામેરું યોજના 2023 : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.
કુંવરબાઈનું મામેરું યોજના 2023ના પાત્રતાના માપદંડ :
- આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/– છે.
- યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીમાં લગ્નપ્રસંગે આપવામાં આવે છે.
Kunwar Bai Nu Mameru Yojana 2023 સહાયનું ધોરણ
- કુંવરબાઈનું મામેરું યોજના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.
યોજનાનો હેતુ
- કુંવરબાઈનું મામેરું યોજના અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.
કુંવરબાઈનું મામેરું યોજના 2023ના નિયમો અને શરતો
- આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
- આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ₹.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં ₹રૂ.૧,૫૦,૦૦૦/- છે
- કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર
- કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
- લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
- સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
આ પણ વાંચો
કુંવરબાઈનું મામેરું યોજના માટે રજુ કરવાના ડોક્યુમેંટ :
- કન્યાનું આધારકાર્ડ
- કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- બેંક પાસબુક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)
- કન્યાનું આધાર કાર્ડ
- કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો હોય તો)
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- લગ્ન નોંધણી સમયે રજુ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ)
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
- સ્વ-ઘોષણા (Self-Declaration)
- જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
મહત્વપૂર્ણ કડીઓ
વિગત | લિંક |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
અનુસૂચિત જાતિ માટે સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહિયાં ક્લિક કરો |
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે વેબસાઈટ પર જવા માટે | અહિયાં ક્લિક કરો |
કુંવરબાઈનું મામેરું યોજના Application Form | અહિયાં ક્લિક કરો |