Kunwar Bai Nu Mameru Yojana 2023 | કુંવરબાઈનું મામેરું યોજના નવી વિગતો સાથે

Kunwar Bai Nu Mameru Yojana 2023 | કુંવરબાઈનું મામેરું યોજના । કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ

કુંવરબાઈનું મામેરું યોજના 2023 : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

કુંવરબાઈનું મામેરું યોજના 2023ના પાત્રતાના માપદંડ :

  • આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/– છે.
  • યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીમાં લગ્નપ્રસંગે આપવામાં આવે છે.

Kunwar Bai Nu Mameru Yojana 2023 સહાયનું ધોરણ

  • કુંવરબાઈનું મામેરું યોજના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

યોજનાનો હેતુ

  • કુંવરબાઈનું મામેરું યોજના અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

કુંવરબાઈનું મામેરું યોજના 2023ના નિયમો અને શરતો

  • આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
  • આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ₹.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં ₹રૂ.૧,૫૦,૦૦૦/- છે
  • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર
  • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • લગ્‍નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
  • સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

આ પણ વાંચો

આવકનો દાખલો કઢાવો હવે ઓનલાઈન

તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કરવા અહી ક્લિક કરો.

કુંવરબાઈનું મામેરું યોજના માટે રજુ કરવાના ડોક્યુમેંટ :

  • કન્યાનું આધારકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેંક પાસબુક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)
  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • લગ્ન નોંધણી સમયે રજુ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ)
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • સ્વ-ઘોષણા (Self-Declaration)
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

મહત્વપૂર્ણ કડીઓ

વિગત લિંક
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
અનુસૂચિત જાતિ માટે સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહિયાં ક્લિક કરો
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે વેબસાઈટ પર જવા માટે અહિયાં ક્લિક કરો
કુંવરબાઈનું મામેરું યોજના Application Form અહિયાં ક્લિક કરો

Leave a Comment