ગુજરાત પંચાયતી રાજ

Welcome to your ગુજરાત પંચાયતી રાજ Online Test

તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?

પંચાયતી રાજની શરૂઆત સૌ પ્રથમ કયા બે રાજ્યોમાં થઈ હતી?

કઈ સમિતિની ભલામણોથી ગુજરાતમાં પંચાયતી અધિનિયમ લાગુ પાડવામાં આવ્યો હતો?

જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?

નગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે?

ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલી સભ્ય સંખ્યા હોય છે?

ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી શરુ કરવામાં આવ્યો છે?

મહાનગરપાલિકાની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે?

તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?

ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલી સભ્ય સંખ્યા હોય છે?

મહા નગરપાલિકાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

તાલુકા પંચાયતના વહીવટી અધિકારી કોણ છે?

ગ્રામ પંચાયતમાં વહીવટી વડા કોણ હોય છે?

વર્તમાન સમયમાં ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકા આવેલી છે?

તાલુકા પંચાયતના વડાને શું કહે છે?

ત્રી-સ્તરીય પંચાયતી રાજમાં ઉમેદવારી નોધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે?

મહાનગરપાલિકામાં વધુમાં વધુ સભ્યસંખ્યા કેટલી હોય છે?

જીલ્લા પંચાયતમાં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે?

મહાનગરપાલિકાના વડાને શું કહે છે?

મહાનગરપાલિકાના સભ્યોને શું કહેવાય છે?

Leave a Comment