ગુજરાતી વ્યાકરણ

Welcome to your ગુજરાતી વ્યાકરણ Online TEST

'દી ફરવો' રૂઢીપ્રયોગનો અર્થ જણાવો.

ખૂબ ભોજન ખાવાથી બીમાર પડાય છે. - આ વાક્યમાં 'ખૂબ' શબ્દ કયા પ્રકારનો વિશેષણ છે ?

ત, થ, દ, ધ ધ્વનિનું ઉચ્ચારણ સ્થાન કયું છે ?

'અસત્યો માંહેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા...' - છંદ ઓળખાવો

'વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે' - અલંકાર ઓળખાવો.

'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે.' - એવું કયા કવીએ કહ્યું છે ?

'ડોલન શૈલીના પ્રણેતા' કયા કવિ ગણાય છે ?

'ધૂળિયે મારગ' કાવ્યના કવિ કોણ છે ?

'રાતું પીળું થઇ જવું' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

નીચેનામાંથી 'નીર' શબ્દનો વિરોધી શબ્દ જણાવો.

'કિમ + ચિત્' થી બનતો શબ્દ જણાવો.

અખિલ - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

અહંકારી - શબ્દનો વિરોધી શબ્દ જણાવો.

'ફટ હજો તારા જેવા કુપુત્રને !' - વાક્યનો પ્રકાર જણાવો.

નીચેનામાંથી શબ્દની સાચી જોડણી કઈ છે ?

નર્મદનું પુસ્તક 'મારી હકીકત' એ સાહિત્યસ્વરૂપની દ્રષ્ટીએ શું છે ?

'અચ્છેર' શબ્દની સંધિ છોડો.

'રસોઈઓ મહેમાનાને લાડુ પીરસે છે' - આ વાક્યનું મુખ્ય કર્મ કયું છે ?

'હાઈકુ' - નું પંક્તિદીઠ અક્ષર વિભાજન, નીચેનામાંથી કઈ રીતે થાય છે ?

ગાંધીજી માટે 'ગુજરાતનો તપસ્વી' કાવ્ય કયા કવિએ લખ્યું છે ?

Leave a Comment