GK Quiz 2 Welcome to your ગુજરાતી વ્યાકરણ Online TEST 'દી ફરવો' રૂઢીપ્રયોગનો અર્થ જણાવો. કુબુદ્ધિ સુઝ્વી સફળતા મળવી નિષ્ફળતા મળવી ઉપચાર કરવો ખૂબ ભોજન ખાવાથી બીમાર પડાય છે. - આ વાક્યમાં 'ખૂબ' શબ્દ કયા પ્રકારનો વિશેષણ છે ? સંખ્યાવાચક પ્રમાણવાચક દ્રવ્યવાચક નામવાચક ત, થ, દ, ધ ધ્વનિનું ઉચ્ચારણ સ્થાન કયું છે ? કંઠ્ય ઓષ્ઠ્ય તાલવ્ય દંત્ય ધ્વનિ 'અસત્યો માંહેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા...' - છંદ ઓળખાવો શીખરીણી મંદાક્રાન્તા હરિણી અનુષ્ટુપ 'વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે' - અલંકાર ઓળખાવો. શ્લેષ સજીવારોપણ વ્યતિરેક ઉપમા 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે.' - એવું કયા કવીએ કહ્યું છે ? અખો શામળ નારદ નર્મદ 'ડોલન શૈલીના પ્રણેતા' કયા કવિ ગણાય છે ? નર્મદ નરસિંહ મહેતા નાન્હાલાલ દલપતરામ 'ધૂળિયે મારગ' કાવ્યના કવિ કોણ છે ? નાન્હાલાલ મકરંદ દવે હરિહર બ્રહ્મભટ્ટ મધુસુદન પારેખ 'રાતું પીળું થઇ જવું' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ક્રોધાયમાન થવું રંગ કરાવવો નવો રંગ આવવો રંગ બદલાઈ જવો નીચેનામાંથી 'નીર' શબ્દનો વિરોધી શબ્દ જણાવો. પાણી જળ વારી ક્ષીર 'કિમ + ચિત્' થી બનતો શબ્દ જણાવો. કિનચિત કીમચિત કિંચિત કિંચિત્ અખિલ - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. વિશેષ અખંડ અભિજિત આરસ અહંકારી - શબ્દનો વિરોધી શબ્દ જણાવો. અઅહંકારી નીસઅહંકારી નિરહંકારી અહંકાર 'ફટ હજો તારા જેવા કુપુત્રને !' - વાક્યનો પ્રકાર જણાવો. આજ્ઞાર્થ વાક્ય ઉદગાર વાક્ય સંકુલ વાક્ય પ્રશ્ન વાક્ય નીચેનામાંથી શબ્દની સાચી જોડણી કઈ છે ? શાર્દૂલવિક્રીડિત શાર્દૂલવીક્રીદિત શાર્દુલવીક્રીડીટ શાર્દૂલવીક્રીડીત નર્મદનું પુસ્તક 'મારી હકીકત' એ સાહિત્યસ્વરૂપની દ્રષ્ટીએ શું છે ? નવલિકા પ્રવાસ નિબંધ નવલકથા આત્મકથા 'અચ્છેર' શબ્દની સંધિ છોડો. અધ્ + શેર અચ + શેર અચ્ચ + શેર અચ્છ + શેર 'રસોઈઓ મહેમાનાને લાડુ પીરસે છે' - આ વાક્યનું મુખ્ય કર્મ કયું છે ? મહેમાનોને રસોઈઓ લાડુ પીરસે 'હાઈકુ' - નું પંક્તિદીઠ અક્ષર વિભાજન, નીચેનામાંથી કઈ રીતે થાય છે ? 5 , 5, 5 5,7,8 8,9,6 5,7,5 ગાંધીજી માટે 'ગુજરાતનો તપસ્વી' કાવ્ય કયા કવિએ લખ્યું છે ? કલાપી નર્મદ નાન્હાલાલ ઝવેરચંદ મેઘાણી Time's up